વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૧૦
  • સવાલ ૩: બાઇબલ કોણે લખ્યું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સવાલ ૩: બાઇબલ કોણે લખ્યું?
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
સવાલ ૩: બાઇબલ કોણે લખ્યું?

સવાલ ૩

બાઇબલ કોણે લખ્યું?

“મૂસાએ યહોવાના શબ્દો લખી લીધા.”

નિર્ગમન ૨૪:૪

“દાનિયેલે એક સપનું જોયું. તે પલંગ પર સૂતો હતો ત્યારે તેણે દર્શનો જોયાં. તેણે એ સપનું લખી લીધું. તેણે જે કંઈ જોયું હતું એ બધાનો અહેવાલ નોંધી લીધો.”

દાનિયેલ ૭:૧

“જ્યારે તમે અમારી પાસેથી ઈશ્વરનો સંદેશો સાંભળ્યો, ત્યારે તમે એને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકાર્યો. સાચે જ, એ સંદેશો ઈશ્વર તરફથી છે.”

૧ થેસ્સાલોનિકીઓ ૨:​૧૩

‘આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને એ શીખવવા માટે ઉપયોગી છે.’

૨ તિમોથી ૩:​૧૬

“કોઈ પણ ભવિષ્યવાણી ક્યારેય માણસની ઇચ્છા પ્રમાણે કરવામાં આવી ન હતી, પણ માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.”

૨ પિતર ૧:​૨૧

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો