બૉક્સ ૮-ક
મસીહ વિશે ભવિષ્યવાણી—દેવદારનું મોટું ઘટાદાર વૃક્ષ
ચિત્ર
હઝકિયેલ ૧૭:૩-૨૪
૧. નબૂખાદનેસ્સાર યહોયાખીનને બાબેલોન લઈ જાય છે
૨. નબૂખાદનેસ્સાર સિદકિયાને યરૂશાલેમનો રાજા બનાવે છે
૩. સિદકિયા યહોવાની સામે બંડ પોકારે છે અને ઇજિપ્તના રાજાની મદદ લે છે
૪. યહોવા પોતાના દીકરાને સ્વર્ગના સિયોન પર્વત પર રાજા બનાવે છે
૫. ઈસુના રાજમાં બધા લોકો તેમનું કહેવું માનશે અને સહીસલામત રહેશે