વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પાન ૮૮-૮૯
  • મસીહ વિશે ત્રણ ભવિષ્યવાણીઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મસીહ વિશે ત્રણ ભવિષ્યવાણીઓ
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • મથાળાં
  • સરખી માહિતી
  • ૧. ‘જેમની પાસે કાયદેસરનો હક છે’ (હઝકિયેલ ૨૧:૨૫-૨૭)
  • ૨. ‘મારો સેવક તેઓનું પાલન-પોષણ કરશે અને તેઓનો ઘેટાંપાળક બનશે’ (હઝકિયેલ ૩૪:૨૨-૨૪)
  • ૩. હંમેશ માટે “તેઓ બધા પર એક જ રાજા રાજ કરશે” (હઝકિયેલ ૩૭:૨૨, ૨૪-૨૮)
  • હું એક ઘેટાંપાળકને પસંદ કરીશ
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • ૧૯૧૪, બાઇબલ ભવિષ્યવાણીનું મહત્ત્વનું વર્ષ
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • રાજ્યનાં ૧૦૦ વર્ષ તમને કઈ રીતે અસર કરે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મહત્ત્વના બનાવો ક્યારે બન્યા
    બાઇબલનો સંદેશો શું છે?
વધુ જુઓ
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પાન ૮૮-૮૯

બૉક્સ ૮-ખ

મસીહ વિશે ત્રણ ભવિષ્યવાણીઓ

ચિત્ર

૧. ‘જેમની પાસે કાયદેસરનો હક છે’ (હઝકિયેલ ૨૧:૨૫-૨૭)

બીજી પ્રજાઓના સમયો (ઈ.સ. પૂર્વે ૬૦૭–ઈ.સ. ૧૯૧૪)

  1. ઈ.સ. પૂર્વે ૬૦૭​—સિદકિયાને રાજગાદી પરથી ઉતારી મૂકવામાં આવ્યો

  2. ઈ.સ. ૧૯૧૪​—ઈસુ પાસે “કાયદેસરનો હક” છે. તેમને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા. તે રાજા અને ઘેટાંપાળક બન્યા

પ્રકરણ ૮ ફકરા ૧૨-૧૫ પર પાછા જાઓ

૨. ‘મારો સેવક તેઓનું પાલન-પોષણ કરશે અને તેઓનો ઘેટાંપાળક બનશે’ (હઝકિયેલ ૩૪:૨૨-૨૪)

છેલ્લા દિવસો (ઈ.સ. ૧૯૧૪–આર્માગેદન પછી)

  1. ઈ.સ. ૧૯૧૪​—ઈસુ પાસે “કાયદેસરનો હક” છે. તેમને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા. તે રાજા અને ઘેટાંપાળક બન્યા

  2. ઈ.સ. ૧૯૧૯​—ઈશ્વરના લોકોની સંભાળ રાખવા વિશ્વાસુ અને સમજુ ચાકરને પસંદ કરવામાં આવ્યા

    વફાદાર અભિષિક્તોને મસીહ અને રાજાના હાથ નીચે એકતામાં લાવવામાં આવ્યા. પછી તેઓ સાથે એક મોટું ટોળું જોડાયું

  3. આર્માગેદન પછી​—ઈસુના રાજમાં હંમેશાં આશીર્વાદો મળતા રહેશે

પ્રકરણ ૮, ફકરા ૧૮-૨૨ પર પાછા જાઓ

૩. હંમેશ માટે “તેઓ બધા પર એક જ રાજા રાજ કરશે” (હઝકિયેલ ૩૭:૨૨, ૨૪-૨૮)

છેલ્લા દિવસો (ઈ.સ. ૧૯૧૪–આર્માગેદન પછી)

  1. ઈ.સ. ૧૯૧૪​—ઈસુ પાસે “કાયદેસરનો હક” છે. તેમને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા. તે રાજા અને ઘેટાંપાળક બન્યા

  2. ઈ.સ. ૧૯૧૯​—ઈશ્વરના લોકોની સંભાળ રાખવા વિશ્વાસુ અને સમજુ ચાકરને પસંદ કરવામાં આવ્યા

    વફાદાર અભિષિક્તોને મસીહ અને રાજાના હાથ નીચે એકતામાં લાવવામાં આવ્યા. પછી તેઓ સાથે એક મોટું ટોળું જોડાયું

  3. આર્માગેદન પછી​—ઈસુના રાજમાં હંમેશાં આશીર્વાદો મળતા રહેશે

પ્રકરણ ૮, ફકરા ૨૩-૨૬ પર પાછા જાઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો