બૉક્સ ૨૨-ક
આખરી કસોટી
ચિત્ર
લોકો તન-મનથી તંદુરસ્ત, કોઈ ખામી નહિ—૧ કોરીં. ૧૫:૨૬
ઈસુ રાજ કરવાનો અધિકાર યહોવાને સોંપી દેશે—૧ કોરીં. ૧૫:૨૪
અનંત ઊંડાણમાંથી શેતાન આઝાદ, બંડખોર લોકો તેની તરફ—પ્રકટી. ૨૦:૩, ૭, ૮
બધા બંડખોરોનો વિનાશ—પ્રકટી. ૨૦:૯, ૧૦, ૧૫
શાંતિ અને સંપ, કાયમ માટેનું જીવન—રોમ. ૮:૧૯-૨૧