વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp19 નં. ૩ પાન ૧૬
  • શું ગુજરી ગયેલા જીવતા થઈ શકે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ગુજરી ગયેલા જીવતા થઈ શકે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ શું કહે છે?
  • મૂએલાં સજીવન થશે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ગુજરી ગયેલાં સગાં-વહાલાં અને દોસ્તોને જીવતાં કરવામાં આવશે!
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે એવો ભરોસો રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મૂએલાં સજીવન થશે—હિંમત આપતી આશા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
wp19 નં. ૩ પાન ૧૬

શું ગુજરી ગયેલા જીવતા થઈ શકે?

અગાઉ ઉલ્લેખ કરેલા એક વૈજ્ઞાનિકના હાથમાં એક વૃદ્ધ યુગલનો ફોટો છે. એ ફોટો શરૂઆતના લેખમાં પણ છે

મરણના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. શું એનો અર્થ એવો થાય કે ગુજરી ગયેલાઓને કાયમ માટે ભૂલી જઈએ? શું તેઓને આપણે ફરી ક્યારેય મળી શકીશું?

બાઇબલ શું કહે છે?

ગુજરી ગયેલાઓને ઈશ્વર ભૂલી ગયા નથી

‘જેઓ કબરમાં છે તેઓ બધા બહાર નીકળી આવશે.’​—યોહાન ૫:૨૮, ૨૯.

ઈશ્વર તેઓને યાદ રાખે છે અને પાછા ઉઠાડશે.

ગુજરી ગયેલાઓને પૃથ્વી પર જીવતા કરવામાં આવશે

“સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”​—પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.

લાખો ને કરોડો લોકોને જીવતા કરવામાં આવશે. તેઓ પાસે હંમેશ માટે સુખ-ચેનથી જીવવાની તક હશે.

ઈશ્વરે પોતે વચન આપ્યું છે, તમે ભરોસો મૂકી શકો!

‘ઈશ્વર તારાઓની ગણતરી કરે છે; તે સર્વને નામો આપે છે.’​—ગીતશાસ્ત્ર ૧૪૭:૪.

ઈશ્વર અબજો તારાઓને નામથી ઓળખે છે. ગુજરી ગયેલાઓને પણ તે સહેલાઈથી યાદ રાખે છે અને જીવતા કરશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો