વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 માર્ચ પાન ૧૬
  • વાતચીતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાતચીતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૧૧–એપ્રિલ ૪)
  • પહેલી મુલાકાત (માર્ચ ૧-૧૦, એપ્રિલ ૫-૩૦)
  • ફરી મુલાકાત
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • વાતચીતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 માર્ચ પાન ૧૬
ઈસુ પોતાના વફાદાર પ્રેરિતો સાથે ઈસુના સાંજના ભોજનની શરૂઆત કરે છે.

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીતની એક રીત

સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૧૧–એપ્રિલ ૪)

“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી આમંત્રણ પત્રિકાની છાપેલી કે ઇલેક્ટ્રોનિક પ્રત આપો. “આપણા વિસ્તારમાં આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના થોડા દિવસ પહેલાં એક ખાસ પ્રવચન રાખવામાં આવ્યું છે. અમે તમને એ માટે પણ આમંત્રણ આપીએ છીએ.”

રસ બતાવે તો: ઈસુના મરણને યાદ કરીએ વીડિયો બતાવો [કે ફોન અથવા ઈ-મેઈલ દ્વારા મોકલો].

ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?

પહેલી મુલાકાત (માર્ચ ૧-૧૦, એપ્રિલ ૫-૩૦)

સવાલ: તમે વાંચો છો કે હૉસ્પિટલમાં કામ કરતા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાઓને મદદ કરે છે ત્યારે, તમને કેવું લાગે છે?

શાસ્ત્રવચન: યોહ ૧૫:૧૩

ફરી મુલાકાત માટે સવાલ: કોઈકે તમને કે તમારાં સગાં-વહાલાંને જે રીતે મદદ કરી હોય, એનાથી કેવો ફાયદો થયો?

ફરી મુલાકાત

સવાલ: કોઈકે તમને કે તમારાં સગાં-વહાલાંને જે રીતે મદદ કરી હોય, એનાથી કેવો ફાયદો થયો?

શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮

ફરી મુલાકાત માટે સવાલ: શું હું તમને એક ખાસ કાર્યક્રમનું આમંત્રણ આપી શકું? એ કાર્યક્રમમાં એવી એક વ્યક્તિને યાદ કરવામાં આવશે જેમણે આપણા માટે પોતાનો જીવ આપી દીધો હતો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો