વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 માર્ચ પાન ૭
  • “દિલની સંભાળ રાખ”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “દિલની સંભાળ રાખ”
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • કેમ દરરોજ બાઇબલ વાંચવું જોઈએ?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 માર્ચ પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“દિલની સંભાળ રાખ”

યહોવાએ સુલેમાન પાસે લખાવ્યું: “સૌથી વધારે તું તારા દિલની સંભાળ રાખ.” (ની ૪:૨૩) પણ દુઃખની વાત છે કે યહોવાના લોકો, એટલે કે ઇઝરાયેલીઓ “પૂરા દિલથી” તેમના માર્ગે ચાલ્યા નહિ. (૨કા ૬:૧૪) અરે સુલેમાન રાજાનું દિલ પણ યહોવાથી દૂર થઈ ગયું. તેમની પત્નીઓ બીજાં દેવી-દેવતાઓની પૂજા કરતી હતી. એટલે તે પણ તેઓની વાતોમાં આવીને જૂઠી ભક્તિ કરવા લાગ્યા. (૧રા ૧૧:૪) તમે કઈ રીતે દિલની સંભાળ રાખી શકો? તમે જાન્યુઆરી ૨૦૧૯, ચોકીબુરજ પાન ૧૪-૧૯ પર આપેલો અભ્યાસ લેખ જોઈ શકો.

ચોકીબુરજમાંથી બોધપાઠ—તમારાં હૃદયનું રક્ષણ કરો! વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

આ ભાઈ-બહેનો સામે કેવા પડકારો આવ્યા? આ અભ્યાસ લેખથી તેઓને કઈ રીતે દિલની સંભાળ રાખવા મદદ મળી?

  • “ચોકીબુરજમાંથી બોધપાઠ—તમારાં હૃદયનું રક્ષણ કરો!” વીડિયોનું દૃશ્ય. બ્રેન્ટ અને લોરેન પોતાનો અનુભવ જણાવે છે.

    બ્રેન્ટ અને લોરેન

  • “ચોકીબુરજમાંથી બોધપાઠ—તમારાં હૃદયનું રક્ષણ કરો!” વીડિયોનું દૃશ્ય. ઉમજાયબહેન નવા ઘર માટેની જાહેરાતો જોઈ રહ્યાં છે.

    ઉમજાય

  • “ચોકીબુરજમાંથી બોધપાઠ—તમારાં હૃદયનું રક્ષણ કરો!” વીડિયોનું દૃશ્ય. હેપ્પીબહેન પોતાનો અનુભવ જણાવે છે.

    હેપ્પી લાયોઉ

આ અભ્યાસ લેખથી તમને કઈ રીતે મદદ મળી?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો