વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૨
  • નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

    • ૨

      • પચાસમાના દિવસે પવિત્ર શક્તિ રેડાઈ (૧-૧૩)

      • પીતરનું પ્રવચન (૧૪-૩૬)

      • પીતરના પ્રવચનની ટોળાં પર અસર (૩૭-૪૧)

        • ૩,૦૦૦નું બાપ્તિસ્મા (૪૧)

      • ખ્રિસ્તી સંગત (૪૨-૪૭)

પ્રેરિતોનાં કાર્યો ૨:૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૨:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૮, પાન ૧૩-૧૪

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૮, પાન ૧૩-૧૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૪

ફૂટનોટ

  • *

    અથવા, “બોલીઓમાં.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૮, પાન ૧૩-૧૪

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૧૦

ફૂટનોટ

  • *

    અથવા, “મિસર.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૮૯, પાન ૭

પ્રેરિતોનાં કાર્યો ૨:૧૩

ફૂટનોટ

  • *

    અથવા, “નવો દ્રાક્ષદારૂ.”

પ્રેરિતોનાં કાર્યો ૨:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ અર્થ, “ત્રીજો કલાક [સૂર્યોદય પછી].”

પ્રેરિતોનાં કાર્યો ૨:૧૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૦

પ્રેરિતોનાં કાર્યો ૨:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૭

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૨૦, પાન ૫-૭

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૨, પાન ૧૫

    ૫/૧/૧૯૯૮, પાન ૧૩-૧૪, ૧૮

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૦

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

    ૨/૧/૧૯૮૯, પાન ૨૬

પ્રેરિતોનાં કાર્યો ૨:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૨, પાન ૧૫

    ૫/૧/૧૯૯૮, પાન ૧૩-૧૪

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૦

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૮, પાન ૧૩-૧૪

    ૧૨/૧૫/૧૯૯૭, પાન ૧૬-૧૭

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૦

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૮, પાન ૧૩-૧૪

    ૧૨/૧૫/૧૯૯૭, પાન ૧૬-૧૭

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૧૯૯૮, પાન ૧૩-૧૯

    ૧૨/૧૫/૧૯૯૭, પાન ૧૬-૧૭

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “હેતુ.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૧૧/૮/૧૯૯૩, પાન ૨૦

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૪

ફૂટનોટ

  • *

    અથવા, “વેદનામાંથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૨૬

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “મારી આગળ.”

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ અર્થ, “મારું શરીર.”

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.

  • *

    અથવા, “હાડેસ.” શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૫, પાન ૧૪-૧૫

    ૫/૧૫/૧૯૯૫, પાન ૧૦

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૧૯૯૬, પાન ૮

પ્રેરિતોનાં કાર્યો ૨:૩૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા, “હાડેસ.” શબ્દસૂચિ જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૮

    ૧/૧/૨૦૦૯, પાન ૯

    હંમશ માટે જીવી શકા, પાન ૮૧, ૮૩

પ્રેરિતોનાં કાર્યો ૨:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૦, પાન ૩૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૨૦

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૩૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૨:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૩, પાન ૧૮

    ૫/૧૫/૨૦૦૩, પાન ૩૦-૩૧

    ૪/૧/૨૦૦૨, પાન ૧૧

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૩૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૨:૪૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૭, પાન ૨૮

પ્રેરિતોનાં કાર્યો ૨:૪૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૨, પાન ૧૫-૧૬

પ્રેરિતોનાં કાર્યો ૨:૪૨

ફૂટનોટ

  • *

    અથવા, “એકબીજા સાથે વહેંચવાનું.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૧૬, પાન ૨૧-૨૨

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૧૩, પાન ૧૬-૧૭

    ૯/૧/૧૯૮૭, પાન ૨૭

પ્રેરિતોનાં કાર્યો ૨:૪૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “પ્સીકી” જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૨:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

    ૯/૧/૧૯૮૭, પાન ૨૭

પ્રેરિતોનાં કાર્યો ૨:૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૮, પાન ૩૦

    ૧૨/૧/૧૯૯૦, પાન ૨૪

પ્રેરિતોનાં કાર્યો ૨:૪૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.
  • નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
  • નવી દુનિયા ભાષાંતર વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
પ્રેરિતોનાં કાર્યો ૨:૧-૪૭

પ્રેરિતોનાં કાર્યો

૨ હવે, પચાસમા દિવસના તહેવારે* તેઓ બધા એક જગ્યાએ ભેગા મળ્યા હતા. ૨ અચાનક આકાશમાંથી અવાજ આવ્યો. એ અવાજ ભારે પવન ફૂંકાતો હોય એવો હતો અને તેઓ જ્યાં બેઠા હતા એ આખું ઘર ગાજી ઊઠ્યું. ૩ અગ્‍નિની જ્વાળાઓ જેવી જીભો દેખાઈ અને એ વહેંચાઈને તેઓમાંના દરેક ઉપર એક-એક સ્થિર થઈ. ૪ તેઓ સર્વ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને એ શક્તિની મદદથી તેઓ અલગ અલગ ભાષાઓમાં* બોલવા લાગ્યા.

૫ એ સમયે દુનિયાના દરેક દેશમાંથી આવેલા ધાર્મિક યહુદીઓ યરૂશાલેમમાં હતા. ૬ એટલે, જ્યારે અવાજ સંભળાયો ત્યારે ટોળું ભેગું થઈ ગયું અને તેઓ દંગ થઈ ગયા, કેમ કે દરેક માણસે પોતાની ભાષામાં શિષ્યોને બોલતા સાંભળ્યા. ૭ તેઓએ ઘણી નવાઈ પામતા કહ્યું: “જુઓ, શું આ ભાષાઓ બોલનારા બધા ગાલીલના નથી? ૮ તો પછી, એ કઈ રીતે બની શકે કે આપણે દરેક પોતપોતાની માતૃભાષા સાંભળીએ છીએ? ૯ આપણામાં પાર્થીઓ, માદીઓ અને એલામીઓ છે; મેસોપોટેમીયા, યહુદિયા અને કપ્પદોકિયા, પોન્તસ અને આસિયા જિલ્લો, ૧૦ ફ્રુગિયા અને પમ્ફૂલિયા, ઇજિપ્ત* અને લિબિયાના કુરેની નજીકના વિસ્તારોના રહેવાસીઓ છે; રોમથી આવેલા પ્રવાસીઓ છે, યહુદીઓ અને યહુદી થયેલાઓ; ૧૧ ક્રીતીઓ અને આરબો છે. આપણે બધા ઈશ્વરનાં મહિમાવંત કાર્યો વિશે તેઓને આપણી ભાષાઓમાં બોલતા સાંભળીએ છીએ.” ૧૨ હા, તેઓ બધા દંગ રહી ગયા અને મૂંઝાઈને એકબીજાને કહેવા લાગ્યા: “આ બધાનો શો અર્થ થાય?” ૧૩ જોકે, બીજાઓએ તેઓની મજાક ઉડાવતા કહ્યું: “તેઓએ મીઠો દ્રાક્ષદારૂ* પીધો છે.”

૧૪ પરંતુ, અગિયાર પ્રેરિતો સાથે પીતર ઊભો થયો અને મોટા અવાજે તેઓને કહેવા લાગ્યો: “યહુદિયાના માણસો અને યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, આ વાતો તમે જાણી લો અને મારા શબ્દો ધ્યાનથી સાંભળો. ૧૫ ભલે તમને લાગે, પણ હકીકતમાં આ લોકો પીધેલા નથી, કેમ કે હજુ તો સવારના નવેક વાગ્યા* છે. ૧૬ એના બદલે, આ તો પ્રબોધક* યોએલે જે કહ્યું હતું એ થાય છે: ૧૭ ‘“અને છેલ્લા દિવસોમાં,” ઈશ્વર કહે છે, “હું મારી પવિત્ર શક્તિ દરેક પ્રકારના મનુષ્યો પર રેડીશ અને તમારા દીકરાઓ અને દીકરીઓ ભવિષ્યવાણી કરશે, તમારા જુવાનો દર્શનો જોશે અને તમારા વૃદ્ધો સ્વપ્નો જોશે. ૧૮ એ દિવસોમાં, મારા દાસો અને દાસીઓ પર હું મારી પવિત્ર શક્તિ રેડીશ અને તેઓ ભવિષ્યવાણી કરશે. ૧૯ હું ઉપર આકાશમાં અદ્‍ભુત કામો દેખાડીશ અને નીચે પૃથ્વી પર આ નિશાનીઓ આપીશ: લોહી અને અગ્‍નિ અને ધુમાડાનાં વાદળો. ૨૦ યહોવાનો* ભવ્ય અને મહિમાવંત દિવસ આવે એ પહેલાં સૂર્ય અંધકારમય થઈ જશે અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે. ૨૧ અને જે કોઈ યહોવાને* નામે પોકાર કરશે, તે ઉદ્ધાર પામશે.”’

૨૨ “ઇઝરાયેલના માણસો, આ વાતો સાંભળો: તમે જાણો છો કે ઈશ્વરે નાઝરેથના ઈસુને મોકલ્યા હતા. તેમના દ્વારા ઈશ્વરે તમારી વચ્ચે ચમત્કારો અને અદ્‍ભુત કામો કર્યાં અને નિશાનીઓ આપી, જેથી સર્વ લોકો ઈસુને ઓળખે. ૨૩ ઈશ્વરની ઇચ્છા* અને ભવિષ્યના જ્ઞાનને આધારે ઈસુ તમને સોંપવામાં આવ્યા હતા. તમે તેમને વધસ્તંભ* પર ચડાવવા દુષ્ટોના હાથમાં સોંપી દીધા અને તમે તેમને મારી નાખ્યા. ૨૪ પરંતુ, ઈશ્વરે તેમને મોતના બંધનોમાંથી* છોડાવીને સજીવન કર્યા, કેમ કે મરણ તેમને પોતાના પંજામાં જકડી રાખે એ શક્ય ન હતું. ૨૫ ઈસુ વિશે દાઊદ જણાવે છે: ‘હું યહોવાને* હંમેશાં મારી નજર સામે* રાખું છું, તે મારા જમણા હાથે છે એટલે હું કદી ડગીશ નહિ. ૨૬ આ કારણે મારું દિલ આનંદથી ભરપૂર થયું અને મારી જીભ ઘણી ખુશીથી બોલી ઊઠી. અને હું* આશામાં રહીશ; ૨૭ કેમ કે તમે મને* કબરમાં* રહેવા દેશો નહિ અને તમારા વફાદાર ભક્તના શરીરને કોહવાણ લાગવા દેશો નહિ. ૨૮ જીવનનો માર્ગ તમે મને જણાવ્યો છે; તમારી હાજરીમાં તમે મને પુષ્કળ આનંદથી ભરપૂર કરશો.’

૨૯ “ભાઈઓ, આપણા કુળપિતા દાઊદ વિશે તમારી સાથે હું વિના સંકોચે વાત કરી શકું છું; તે મરણ પામ્યા અને તેમને દફનાવવામાં આવ્યા અને તેમની કબર આજ સુધી અહીં છે. ૩૦ કેમ કે તે એક પ્રબોધક હતા અને ઈશ્વરે તેમને સોગંદ ખાઈને આપેલા વચન વિશે તે જાણતા હતા: ઈશ્વર તેમનાં સંતાનોમાંના એકને તેમના રાજ્યાસન પર બેસાડશે. ૩૧ તેમણે અગાઉથી જોયું અને ખ્રિસ્તના* સજીવન થવા વિશે જણાવ્યું કે તેમને કબરમાં* ત્યજી દેવામાં આવ્યા નહિ અને તેમનું શરીર કોહવાણ પામ્યું નહિ. ૩૨ ઈશ્વરે ઈસુને જીવતા કર્યા અને એના અમે બધા સાક્ષીઓ છીએ. ૩૩ તેમને ઊંચું સ્થાન આપીને ઈશ્વરના જમણા હાથે બેસાડવામાં આવ્યા અને વચન પ્રમાણે તેમને પિતા પાસેથી પવિત્ર શક્તિ મળી. તેમણે એ શક્તિ રેડી છે, જે તમે જુઓ છો અને સાંભળો છો. ૩૪ ખરું કે દાઊદ સ્વર્ગમાં ગયા ન હતા, પણ તે કહે છે, ‘યહોવાએ* મારા પ્રભુને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન કરું ત્યાં સુધી, ૩૫ મારે જમણે હાથે બેસ.”’ ૩૬ તેથી, ઇઝરાયેલની આખી પ્રજા આ વાત ખાતરીપૂર્વક જાણી લે કે જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યા છે.”

૩૭ હવે, તેઓએ આ સાંભળ્યું ત્યારે તેઓના હૃદય વીંધાઈ ગયા અને તેઓએ પીતર અને બીજા પ્રેરિતોને કહ્યું: “ભાઈઓ, અમારે શું કરવું જોઈએ?” ૩૮ પીતરે તેઓને કહ્યું: “પસ્તાવો કરો અને તમારાં પાપોની માફી માટે ઈસુ ખ્રિસ્તના નામે તમે દરેક બાપ્તિસ્મા લો અને તમને પવિત્ર શક્તિની ભેટ મળશે. ૩૯ કેમ કે એ વચન તમને અને તમારાં બાળકોને અને જેઓ સર્વ દૂર છે, તેઓને આપવામાં આવ્યું છે. આપણા ઈશ્વર યહોવા* પસંદ કરશે એ દરેકને એ વચન આપવામાં આવ્યું છે.” ૪૦ બીજી ઘણી વાતોથી પીતરે તેઓને પૂરેપૂરી સાક્ષી આપી અને શિખામણ આપીને કહેતો રહ્યો: “આ આડી પેઢીથી બચો.” ૪૧ તેથી, જેઓએ તેની વાતો ખુશીથી સાંભળી, તેઓ બાપ્તિસ્મા પામ્યા અને એ દિવસે આશરે ૩,૦૦૦ લોકો* ઉમેરાયા. ૪૨ તેઓએ પ્રેરિતો પાસેથી શીખવાનું, એકબીજા સાથે ભેગા મળવાનું,* સાથે ખાવાનું અને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું.

૪૩ હકીકતમાં, બધા લોકો* પર ડર છવાઈ ગયો અને પ્રેરિતોથી અનેક અદ્‍ભુત કામો અને નિશાનીઓ થવા લાગ્યાં. ૪૪ જેઓ નવા શિષ્યો બન્યા, તેઓ એક થઈને રહેતા હતા અને પોતાની દરેક વસ્તુ એકબીજા સાથે વહેંચી લેતા હતા. ૪૫ તેઓ પોતાની જમીન અને માલ-મિલકત વેચી દેતા અને મળેલી રકમ દરેકને તેની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપતા. ૪૬ તેઓ દરરોજ મંદિરમાં એક મનથી નિયમિત હાજર રહેતા. તેઓ એકબીજાના ઘરે ભોજન લેતા અને પૂરા આનંદથી તથા સાચા દિલથી પોતાનો ખોરાક વહેંચીને ખાતા. ૪૭ તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા તથા બધા લોકો તેઓથી ખુશ હતા. એની સાથે સાથે યહોવા* તેઓમાં રોજ એવા લોકોને ઉમેરતા ગયા જેઓને તે બચાવતા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો