વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૩૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • યહોવામાં આશરો લેવો

        • “મારું જીવન હું તમારા હાથમાં સોંપું છું” (૫)

        • “યહોવા, સત્યના ઈશ્વર” (૫)

        • ઈશ્વરની ભલાઈનો કોઈ પાર નથી (૧૯)

ગીતશાસ્ત્ર ૩૧:૧

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨
  • +ગી ૨૨:૪, ૫; રોમ ૧૦:૧૧
  • +ગી ૧૪૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૪, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૩૧:૨

ફૂટનોટ

  • *

    અથવા, “નમીને સાંભળો.”

એને લગતી કલમો

  • +ગી ૪૦:૧૭; ૭૦:૧; ૭૧:૨
  • +૨શ ૨૨:૩; ગી ૧૮:૨

ગીતશાસ્ત્ર ૩૧:૩

એને લગતી કલમો

  • +૨શ ૨૨:૨
  • +ગી ૨૫:૧૧; યર્મિ ૧૪:૭
  • +ગી ૨૩:૩

ગીતશાસ્ત્ર ૩૧:૪

એને લગતી કલમો

  • +ગી ૯૧:૩; માથ ૬:૧૩
  • +ની ૧૮:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૪, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૩૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “વિશ્વાસુ ઈશ્વર.”

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૪૬; પ્રેકા ૭:૫૯
  • +પુન ૩૨:૪

ગીતશાસ્ત્ર ૩૧:૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૯:૧૩

ગીતશાસ્ત્ર ૩૧:૯

એને લગતી કલમો

  • +ગી ૬:૭
  • +ગી ૨૨:૧૪

ગીતશાસ્ત્ર ૩૧:૧૦

એને લગતી કલમો

  • +ની ૧૫:૧૩
  • +ગી ૭૧:૯
  • +ગી ૩૨:૩; ૧૦૨:૩, ૫

ગીતશાસ્ત્ર ૩૧:૧૧

એને લગતી કલમો

  • +ગી ૨૨:૬; ૪૨:૧૦; ૧૦૨:૮
  • +ગી ૩૮:૧૧

ગીતશાસ્ત્ર ૩૧:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “મનમાં.”

ગીતશાસ્ત્ર ૩૧:૧૩

એને લગતી કલમો

  • +યર્મિ ૨૦:૧૦
  • +ગી ૫૭:૪

ગીતશાસ્ત્ર ૩૧:૧૪

એને લગતી કલમો

  • +ગી ૫૬:૪
  • +ગી ૪૩:૫

ગીતશાસ્ત્ર ૩૧:૧૫

એને લગતી કલમો

  • +ગી ૧૪૨:૬

ગીતશાસ્ત્ર ૩૧:૧૬

ફૂટનોટ

  • *

    એટલે કે, ઈશ્વરની કૃપા.

એને લગતી કલમો

  • +ગણ ૬:૨૫

ગીતશાસ્ત્ર ૩૧:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨૫:૨; યશા ૫૦:૭
  • +નહે ૬:૧૬; યશા ૪૧:૧૧; યર્મિ ૨૦:૧૧
  • +૧શ ૨:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૪, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૩૧:૧૮

એને લગતી કલમો

  • +ગી ૧૨:૩; ૬૩:૧૧

ગીતશાસ્ત્ર ૩૧:૧૯

એને લગતી કલમો

  • +ગી ૭૩:૧; યશા ૬૩:૭
  • +યશા ૬૪:૪; ૧કો ૨:૯
  • +ગી ૧૨૬:૨; યશા ૨૬:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૪, પાન ૧૦

ગીતશાસ્ત્ર ૩૧:૨૦

એને લગતી કલમો

  • +ગી ૨૭:૫; ૩૨:૭
  • +ગી ૬૪:૨, ૩

ગીતશાસ્ત્ર ૩૧:૨૧

એને લગતી કલમો

  • +૧શ ૨૩:૭
  • +ગી ૧૭:૭

ગીતશાસ્ત્ર ૩૧:૨૨

એને લગતી કલમો

  • +યૂના ૨:૪
  • +૨કા ૩૩:૧૩; ગી ૬:૯; ની ૧૫:૨૯; હિબ્રૂ ૫:૭

ગીતશાસ્ત્ર ૩૧:૨૩

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૨
  • +૧શ ૨:૯; ગી ૧૪૫:૨૦
  • +૨શ ૨૨:૨૮; યશા ૨:૧૧; યાકૂ ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૩૧:૨૪

એને લગતી કલમો

  • +યશા ૩૫:૪
  • +ગી ૬૨:૧; યવિ ૩:૨૦, ૨૧; મીખ ૭:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૩૧:૧ગી ૧૮:૨
ગીત. ૩૧:૧ગી ૨૨:૪, ૫; રોમ ૧૦:૧૧
ગીત. ૩૧:૧ગી ૧૪૩:૧
ગીત. ૩૧:૨ગી ૪૦:૧૭; ૭૦:૧; ૭૧:૨
ગીત. ૩૧:૨૨શ ૨૨:૩; ગી ૧૮:૨
ગીત. ૩૧:૩૨શ ૨૨:૨
ગીત. ૩૧:૩ગી ૨૫:૧૧; યર્મિ ૧૪:૭
ગીત. ૩૧:૩ગી ૨૩:૩
ગીત. ૩૧:૪ગી ૯૧:૩; માથ ૬:૧૩
ગીત. ૩૧:૪ની ૧૮:૧૦
ગીત. ૩૧:૫લૂક ૨૩:૪૬; પ્રેકા ૭:૫૯
ગીત. ૩૧:૫પુન ૩૨:૪
ગીત. ૩૧:૭ગી ૯:૧૩
ગીત. ૩૧:૯ગી ૬:૭
ગીત. ૩૧:૯ગી ૨૨:૧૪
ગીત. ૩૧:૧૦ની ૧૫:૧૩
ગીત. ૩૧:૧૦ગી ૭૧:૯
ગીત. ૩૧:૧૦ગી ૩૨:૩; ૧૦૨:૩, ૫
ગીત. ૩૧:૧૧ગી ૨૨:૬; ૪૨:૧૦; ૧૦૨:૮
ગીત. ૩૧:૧૧ગી ૩૮:૧૧
ગીત. ૩૧:૧૩યર્મિ ૨૦:૧૦
ગીત. ૩૧:૧૩ગી ૫૭:૪
ગીત. ૩૧:૧૪ગી ૫૬:૪
ગીત. ૩૧:૧૪ગી ૪૩:૫
ગીત. ૩૧:૧૫ગી ૧૪૨:૬
ગીત. ૩૧:૧૬ગણ ૬:૨૫
ગીત. ૩૧:૧૭ગી ૨૫:૨; યશા ૫૦:૭
ગીત. ૩૧:૧૭નહે ૬:૧૬; યશા ૪૧:૧૧; યર્મિ ૨૦:૧૧
ગીત. ૩૧:૧૭૧શ ૨:૯
ગીત. ૩૧:૧૮ગી ૧૨:૩; ૬૩:૧૧
ગીત. ૩૧:૧૯ગી ૭૩:૧; યશા ૬૩:૭
ગીત. ૩૧:૧૯યશા ૬૪:૪; ૧કો ૨:૯
ગીત. ૩૧:૧૯ગી ૧૨૬:૨; યશા ૨૬:૧૨
ગીત. ૩૧:૨૦ગી ૨૭:૫; ૩૨:૭
ગીત. ૩૧:૨૦ગી ૬૪:૨, ૩
ગીત. ૩૧:૨૧૧શ ૨૩:૭
ગીત. ૩૧:૨૧ગી ૧૭:૭
ગીત. ૩૧:૨૨યૂના ૨:૪
ગીત. ૩૧:૨૨૨કા ૩૩:૧૩; ગી ૬:૯; ની ૧૫:૨૯; હિબ્રૂ ૫:૭
ગીત. ૩૧:૨૩પુન ૧૦:૧૨
ગીત. ૩૧:૨૩૧શ ૨:૯; ગી ૧૪૫:૨૦
ગીત. ૩૧:૨૩૨શ ૨૨:૨૮; યશા ૨:૧૧; યાકૂ ૪:૬
ગીત. ૩૧:૨૪યશા ૩૫:૪
ગીત. ૩૧:૨૪ગી ૬૨:૧; યવિ ૩:૨૦, ૨૧; મીખ ૭:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૩૧:૧-૨૪

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૩૧ હે યહોવા, મેં તમારામાં આશરો લીધો છે.+

મારે શરમાવું પડે એવું ક્યારેય થવા ન દેતા.+

મને બચાવો, કેમ કે તમે સચ્ચાઈ ચાહનારા છો.+

 ૨ મારી તરફ તમારો કાન ધરો.*

મને બચાવવા ઉતાવળે આવો.+

મારો મજબૂત ગઢ બનો,

મને બચાવવા કિલ્લો બનો.+

 ૩ તમે મારો ખડક, મારો કિલ્લો છો.+

તમારા નામને લીધે,+ તમે જરૂર મને માર્ગ બતાવશો અને એના પર દોરશો.+

 ૪ દુશ્મનોએ છૂપી રીતે બિછાવેલી જાળમાંથી તમે જરૂર મને બહાર કાઢશો,+

કેમ કે તમે મારો ગઢ છો.+

 ૫ મારું જીવન હું તમારા હાથમાં સોંપું છું.+

હે યહોવા, સત્યના ઈશ્વર,*+ તમે મને છોડાવ્યો છે.

 ૬ નકામી અને વ્યર્થ મૂર્તિઓને પૂજતા લોકોને હું ધિક્કારું છું.

પણ હું તો યહોવા પર ભરોસો રાખું છું.

 ૭ હું તમારા અતૂટ પ્રેમને* લીધે ઘણી ખુશી મનાવીશ,

કેમ કે તમે મારી વેદના જોઈ છે.+

તમે મારાં દુઃખો જોયાં છે.

 ૮ તમે મને દુશ્મનના હાથમાં સોંપી દીધો નથી,

પણ સલામત જગ્યાએ ઊભો રાખ્યો છે.

 ૯ હે યહોવા, મારા પર રહેમ કરો, કારણ કે હું તકલીફમાં છું.

વેદનાને લીધે મારી આંખો ઝાંખી થઈ છે,+ મારું આખું શરીર કમજોર થયું છે.+

૧૦ મારું જીવન આંસુઓમાં વહી ગયું છે,+

મારાં વર્ષો નિસાસામાં વીતી ગયાં છે.+

મારી ભૂલને લીધે શક્તિ હણાઈ ગઈ છે.

મારાં હાડકાં નબળાં પડતાં જાય છે.+

૧૧ મારા બધા વેરીઓ, ખાસ કરીને આસપાસના લોકો

મારી મજાક-મશ્કરી કરે છે.+

મારા ઓળખીતાઓ મારાથી ડરે છે.

મને બહાર જોતા જ તેઓ બીજી બાજુ સરકી જાય છે.+

૧૨ તેઓનાં દિલમાં* મારા માટે કોઈ જગ્યા નથી,

હું મરણ પામ્યો હોઉં એમ, તેઓ મને ભૂલી ગયા છે.

હું એક ફૂટેલા માટલા જેવો છું.

૧૩ મેં ઘણી અફવાઓ સાંભળી છે.

મારા પર ભય છવાઈ જાય છે.+

તેઓ સંપીને મારી સામે ભેગા થાય છે

અને મને ખતમ કરી નાખવાનું કાવતરું ઘડે છે.+

૧૪ પણ હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું.+

હું જાહેર કરું છું: “તમે જ મારા ભગવાન છો!”+

૧૫ મારું જીવન તમારા હાથમાં છે.

મારા દુશ્મનો અને જુલમ કરનારાઓના હાથમાંથી મને બચાવો.+

૧૬ તમારા મુખનું તેજ* આ સેવક પર ઝળહળવા દો.+

તમારા અતૂટ પ્રેમને લીધે મને બચાવો.

૧૭ હે યહોવા, હું તમને વિનંતી કરું છું, મારી લાજ ન જાય.+

પણ દુષ્ટો લજવાય,+

તેઓને કબરમાં* ઉતારીને ચૂપ કરી દેવામાં આવે.+

૧૮ જૂઠું બોલનારા લોકો મૂંગા બને,+

જેઓ નેક માણસ વિરુદ્ધ અભિમાન અને નફરતથી બડાઈ મારે છે.

૧૯ તમારી ભલાઈનો કોઈ પાર નથી!+

તમારો ડર રાખનારાઓ માટે તમે એ સંઘરી રાખો છો.+

તમારામાં આશરો લેનારા પર, બધાના દેખતાં તમે ભલાઈ વરસાવો છો.+

૨૦ તમે તેઓને લોકોનાં કાવતરાંથી બચાવવા,

તમારી છત્રછાયામાં રક્ષણ આપશો.+

તમે તેઓને ઝઘડાખોરોથી છોડાવવા,

તમારા આશ્રયમાં છુપાવી રાખશો.+

૨૧ યહોવાનો જયજયકાર થાઓ,

લશ્કરથી ઘેરાયેલા શહેરમાં+ તેમણે અદ્‍ભુત રીતે મારા પર અતૂટ પ્રેમ બતાવ્યો છે.+

૨૨ હું ગભરાઈને બોલી ઊઠ્યો હતો:

“તમારી આગળથી હવે મારો નાશ થઈ જશે.”+

પણ મેં મદદ માટે પોકાર કર્યો અને તમે મારી વિનંતી સાંભળી.+

૨૩ યહોવાના બધા વફાદાર ભક્તો, તેમને પ્રેમ કરો!+

યહોવા વિશ્વાસુ ભક્તોની રક્ષા કરે છે,+

પણ ઘમંડ કરનાર દરેકને તે આકરી સજા ફટકારે છે.+

૨૪ યહોવાની રાહ જોનારા બધા ભક્તો, હિંમત રાખો!+

તમારું મન મક્કમ કરો!+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો