વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૭૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • ઈશ્વરભક્ત ફરી ભક્તિમાં મન પરોવે છે

        • “મારા પગે લગભગ ઠોકર ખાધી” (૨)

        • “આખો દિવસ હું હેરાન-પરેશાન થતો” (૧૪)

        • “હું ઈશ્વરના ભવ્ય મંડપની અંદર ગયો” (૧૭)

        • દુષ્ટો લપસણી જગ્યાએ (૧૮)

        • ઈશ્વરની નજીક આવવામાં ભલું છે (૨૮)

ગીતશાસ્ત્ર ૭૩:મથાળું

એને લગતી કલમો

  • +૨કા ૩૫:૧૫

ગીતશાસ્ત્ર ૭૩:૧

એને લગતી કલમો

  • +ગી ૮૪:૧૧; માથ ૫:૮

ગીતશાસ્ત્ર ૭૩:૨

એને લગતી કલમો

  • +ગી ૯૪:૧૮

ગીતશાસ્ત્ર ૭૩:૩

ફૂટનોટ

  • *

    અથવા, “બડાઈ હાંકનારાઓને.”

એને લગતી કલમો

  • +અયૂ ૨૧:૭; યર્મિ ૧૨:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૯૯, પાન ૨૧

    ૧૨/૧/૧૯૯૦, પાન ૪

    સજાગ બનો!,

    ૮/૮/૧૯૯૬, પાન ૨૧

ગીતશાસ્ત્ર ૭૩:૪

ફૂટનોટ

  • *

    અથવા, “મોટી ફાંદવાળા.”

એને લગતી કલમો

  • +સભા ૭:૧૫

ગીતશાસ્ત્ર ૭૩:૫

એને લગતી કલમો

  • +અયૂ ૧૨:૬; ૨૧:૭, ૯
  • +યર્મિ ૧૨:૧

ગીતશાસ્ત્ર ૭૩:૬

એને લગતી કલમો

  • +અયૂ ૨૧:૧૪, ૧૫

ગીતશાસ્ત્ર ૭૩:૮

એને લગતી કલમો

  • +ગી ૫૩:૧
  • +૧રા ૨૧:૭

ગીતશાસ્ત્ર ૭૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૩

ગીતશાસ્ત્ર ૭૩:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૦:૪, ૧૧; ૯૪:૩, ૭; હઝ ૮:૧૨; સફા ૧:૧૨

ગીતશાસ્ત્ર ૭૩:૧૨

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩૫
  • +ગી ૧૭:૧૪

ગીતશાસ્ત્ર ૭૩:૧૩

એને લગતી કલમો

  • +અયૂ ૩૪:૭, ૯; ૩૫:૩

ગીતશાસ્ત્ર ૭૩:૧૪

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૯
  • +અયૂ ૭:૧૭, ૧૮

ગીતશાસ્ત્ર ૭૩:૧૫

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારા દીકરાઓની પેઢીનો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪

ગીતશાસ્ત્ર ૭૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪

ગીતશાસ્ત્ર ૭૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪

ગીતશાસ્ત્ર ૭૩:૧૮

એને લગતી કલમો

  • +ગી ૩૫:૬, ૭; યર્મિ ૨૩:૧૧, ૧૨
  • +ગી ૩૭:૧૦, ૨૦; ૫૫:૨૩; ની ૩:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૯/૧/૧૯૯૯, પાન ૨૧-૨૨

    સજાગ બનો!,

    ૮/૮/૧૯૯૬, પાન ૨૧

ગીતશાસ્ત્ર ૭૩:૧૯

એને લગતી કલમો

  • +અયૂ ૨૧:૨૩; ગી ૩૭:૧, ૨; યશા ૩૦:૧૩

ગીતશાસ્ત્ર ૭૩:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓની છબીને ધિક્કારશો.”

ગીતશાસ્ત્ર ૭૩:૨૧

ફૂટનોટ

  • *

    મૂળ, “મૂત્રપિંડોમાં.”

એને લગતી કલમો

  • +ગી ૭૩:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪-૫

ગીતશાસ્ત્ર ૭૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪-૫

ગીતશાસ્ત્ર ૭૩:૨૩

એને લગતી કલમો

  • +ગી ૧૬:૮; ૬૩:૮; યશા ૪૧:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૪-૫

ગીતશાસ્ત્ર ૭૩:૨૪

એને લગતી કલમો

  • +ગી ૨૫:૯; ૩૨:૮; ૩૭:૨૩; ૧૪૩:૧૦; ની ૩:૬
  • +ગી ૩૭:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૧૩, પાન ૨૫-૨૬

    ૮/૧/૨૦૦૬, પાન ૪-૫

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

ગીતશાસ્ત્ર ૭૩:૨૫

એને લગતી કલમો

  • +ગી ૪૨:૨; ૮૪:૨; યશા ૨૬:૯

ગીતશાસ્ત્ર ૭૩:૨૬

એને લગતી કલમો

  • +ગી ૧૬:૫; યવિ ૩:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૧૧, પાન ૧૨

ગીતશાસ્ત્ર ૭૩:૨૭

એને લગતી કલમો

  • +ગણ ૧૫:૩૯; યાકૂ ૪:૪

ગીતશાસ્ત્ર ૭૩:૨૮

એને લગતી કલમો

  • +ગી ૬૫:૪; યાકૂ ૪:૮
  • +ગી ૧૧૮:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૭, પાન ૩૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૭૩:મથાળું૨કા ૩૫:૧૫
ગીત. ૭૩:૧ગી ૮૪:૧૧; માથ ૫:૮
ગીત. ૭૩:૨ગી ૯૪:૧૮
ગીત. ૭૩:૩અયૂ ૨૧:૭; યર્મિ ૧૨:૧
ગીત. ૭૩:૪સભા ૭:૧૫
ગીત. ૭૩:૫અયૂ ૧૨:૬; ૨૧:૭, ૯
ગીત. ૭૩:૫યર્મિ ૧૨:૧
ગીત. ૭૩:૬અયૂ ૨૧:૧૪, ૧૫
ગીત. ૭૩:૮ગી ૫૩:૧
ગીત. ૭૩:૮૧રા ૨૧:૭
ગીત. ૭૩:૧૧ગી ૧૦:૪, ૧૧; ૯૪:૩, ૭; હઝ ૮:૧૨; સફા ૧:૧૨
ગીત. ૭૩:૧૨ગી ૩૭:૩૫
ગીત. ૭૩:૧૨ગી ૧૭:૧૪
ગીત. ૭૩:૧૩અયૂ ૩૪:૭, ૯; ૩૫:૩
ગીત. ૭૩:૧૪ગી ૩૪:૧૯
ગીત. ૭૩:૧૪અયૂ ૭:૧૭, ૧૮
ગીત. ૭૩:૧૮ગી ૩૫:૬, ૭; યર્મિ ૨૩:૧૧, ૧૨
ગીત. ૭૩:૧૮ગી ૩૭:૧૦, ૨૦; ૫૫:૨૩; ની ૩:૩૩
ગીત. ૭૩:૧૯અયૂ ૨૧:૨૩; ગી ૩૭:૧, ૨; યશા ૩૦:૧૩
ગીત. ૭૩:૨૧ગી ૭૩:૩
ગીત. ૭૩:૨૩ગી ૧૬:૮; ૬૩:૮; યશા ૪૧:૧૦
ગીત. ૭૩:૨૪ગી ૨૫:૯; ૩૨:૮; ૩૭:૨૩; ૧૪૩:૧૦; ની ૩:૬
ગીત. ૭૩:૨૪ગી ૩૭:૩૪
ગીત. ૭૩:૨૫ગી ૪૨:૨; ૮૪:૨; યશા ૨૬:૯
ગીત. ૭૩:૨૬ગી ૧૬:૫; યવિ ૩:૨૪
ગીત. ૭૩:૨૭ગણ ૧૫:૩૯; યાકૂ ૪:૪
ગીત. ૭૩:૨૮ગી ૬૫:૪; યાકૂ ૪:૮
ગીત. ૭૩:૨૮ગી ૧૧૮:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૭૩:૧-૨૮

ગીતશાસ્ત્ર

ત્રીજું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૭૩-૮૯)

આસાફનું ગીત.+

૭૩ ઇઝરાયેલીઓનું, હા, શુદ્ધ દિલવાળા લોકોનું પરમેશ્વર સાચે જ ભલું કરે છે.+

 ૨ પણ મારા પગે લગભગ ઠોકર ખાધી હતી.

મારા પગ લપસી જવાની તૈયારીમાં હતા.+

 ૩ હું જ્યારે દુષ્ટોની શાંતિ જોતો,+

હું એ ઘમંડીઓને* જોતો ત્યારે મને અદેખાઈ આવતી.

 ૪ મરતી વખતે તેઓને કોઈ પીડા થતી નથી.

તેઓ શરીરે તગડા* હોય છે.+

 ૫ બીજા મનુષ્યોની જેમ તેઓને ચિંતા સતાવતી નથી.+

બીજા માણસોની જેમ તેઓ દુઃખ સહેતા નથી.+

 ૬ એટલે અહંકાર તેઓના ગળાનો હાર+

અને અત્યાચાર તેઓનાં કપડાં છે.

 ૭ એશઆરામને લીધે તેઓની આંખો સૂજી જાય છે.

તેઓને ધાર્યા કરતાં વધારે સફળતા મળે છે.

 ૮ તેઓ બીજાઓની હાંસી ઉડાવે છે અને નિંદા કરે છે.+

તેઓ ઘમંડી બનીને જુલમ ગુજારવાની ધમકી આપે છે.+

 ૯ તેઓ જાણે આકાશમાં હોય એ રીતે વાતો કરે છે.

તેઓની જીભ આખી પૃથ્વી પર ડંફાસો મારતી ફરે છે.

૧૦ એટલે ઈશ્વરના લોકો દુષ્ટો તરફ ખેંચાઈ જાય છે

અને તેઓનું ઊભરાતું પાણી પીએ છે.

૧૧ દુષ્ટો કહે છે: “ઈશ્વરને શું ખબર પડવાની?+

શું સર્વોચ્ચ ઈશ્વરને આની જાણ થવાની?”

૧૨ હા, આ દુષ્ટોનું જીવન એકદમ આસાન છે.+

તેઓની ધનદોલત વધતી ને વધતી જાય છે.+

૧૩ મેં શું કામ મારું દિલ શુદ્ધ રાખ્યું?

શું કામ મારા હાથ ધોઈને બતાવ્યું કે હું નિર્દોષ છું?+

૧૪ આખો દિવસ હું હેરાન-પરેશાન થતો.+

રોજ સવારે મને ઠપકો મળતો.+

૧૫ પણ જો મેં એવી વાતો કરી હોત,

તો તમારા લોકોનો* વિશ્વાસઘાત કર્યો હોત.

૧૬ મેં જ્યારે એ સમજવાની કોશિશ કરી,

ત્યારે મારું દિલ દુભાયું.

૧૭ આખરે હું ઈશ્વરના ભવ્ય મંડપની અંદર ગયો

અને દુષ્ટોના ભાવિ પર વિચાર કર્યો.

૧૮ તમે તેઓને લપસણી જગ્યાએ મૂકો છો.+

તમે તેઓને બરબાદ થવા દો છો.+

૧૯ પળભરમાં તેઓનો વિનાશ થઈ જાય છે!+

તેઓનો અંત કેટલો ઝડપી, કેવો ભયાનક હોય છે!

૨૦ જેમ કોઈ માણસ જાગે અને પોતાનું સપનું ભૂલી જાય,

તેમ હે યહોવા, તમે જાગશો અને તેઓનો ત્યાગ કરશો.*

૨૧ પણ મારું મન ખાટું થઈ ગયું,+

મારા અંતરમાં* ભારે વેદના થઈ.

૨૨ મારા વિચારો વાજબી ન હતા અને મને સમજ ન હતી.

તમારી આગળ હું મૂર્ખ જાનવર જેવો હતો.

૨૩ પણ હવે હું સદા તમારી સાથે છું.

તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.+

૨૪ તમે મને સલાહ આપીને માર્ગ બતાવો છો,+

તમે મને માન-સન્માન તરફ દોરી જશો.+

૨૫ સ્વર્ગમાં તમારા વિના મારું બીજું કોણ છે?

પૃથ્વી પર તમારા સિવાય હું કોઈની આશા રાખતો નથી.+

૨૬ મારાં તન-મન ભલે કમજોર થઈ જાય,

પણ ઈશ્વર મારો ખડક, મારા દિલની રક્ષા કરનાર અને કાયમ માટેનો મારો હિસ્સો છે.+

૨૭ જે લોકો તમારાથી દૂર દૂર રહે છે, તેઓનો તમે નાશ કરશો.

જેઓ બેવફા બનીને તમને તરછોડી દે છે, તે દરેકનો તમે અંત લાવશો.+

૨૮ પણ ઈશ્વરની નજીક આવવામાં મારું ભલું છે.+

મેં વિશ્વના માલિક યહોવામાં આશરો લીધો છે,

જેથી હું તેમનાં બધાં કામો જાહેર કરું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો