વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

        • બુદ્ધિશાળી દીકરો પિતાને આનંદ આપે છે (૧)

        • મહેનતુ હાથ અમીર બનાવે છે (૪)

        • ઘણું બોલીને માણસ અપરાધ કરી બેસે છે (૧૯)

        • યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે (૨૨)

        • યહોવાનો ડર આયુષ્ય વધારે છે (૨૭)

નીતિવચનો ૧૦:૧

ફૂટનોટ

  • *

    અથવા, “કહેવતો; સુવાક્યો.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૧:૧
  • +ની ૧૩:૧; ૨૭:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૪

નીતિવચનો ૧૦:૨

એને લગતી કલમો

  • +ની ૧૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૪

નીતિવચનો ૧૦:૩

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૩૩:૧૮, ૧૯; ૩૭:૨૫; માથ ૬:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૪-૨૫

નીતિવચનો ૧૦:૪

એને લગતી કલમો

  • +ની ૨૦:૪; સભા ૧૦:૧૮
  • +ની ૧૨:૨૪; ૧૩:૪; ૨૧:૫

નીતિવચનો ૧૦:૫

એને લગતી કલમો

  • +ની ૬:૬, ૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૫

નીતિવચનો ૧૦:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૫; ની ૨૮:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૫

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૫-૨૬

નીતિવચનો ૧૦:૭

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    અથવા, “માણસની શાખને.”

  • *

    મૂળ, “નામ સડી જાય છે.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૨:૬; સભા ૭:૧
  • +ગી ૯:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૧૦:૮

ફૂટનોટ

  • *

    મૂળ, “આજ્ઞાઓ.”

એને લગતી કલમો

  • +પુન ૪:૬; ગી ૧૯:૭; ૧૧૯:૩૪, ૧૦૦
  • +ની ૧૮:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૧૦:૯

એને લગતી કલમો

  • +ગી ૨૫:૨૧
  • +૧તિ ૫:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૧૦:૧૦

એને લગતી કલમો

  • +ની ૬:૧૨, ૧૩
  • +ની ૧૮:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૫

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૧૦:૧૧

એને લગતી કલમો

  • +ની ૧૧:૩૦
  • +માથ ૧૨:૩૫; યાકૂ ૩:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૭

નીતિવચનો ૧૦:૧૨

એને લગતી કલમો

  • +ની ૧૭:૯; ૧કો ૧૩:૪, ૭; ૧પિ ૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૭

નીતિવચનો ૧૦:૧૩

એને લગતી કલમો

  • +યશા ૫૦:૪
  • +ની ૨૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૭

નીતિવચનો ૧૦:૧૪

એને લગતી કલમો

  • +ની ૯:૯
  • +ની ૧૩:૩; ૧૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૧, પાન ૨૭

નીતિવચનો ૧૦:૧૫

એને લગતી કલમો

  • +ની ૧૯:૭; ૩૦:૮, ૯; સભા ૭:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૪-૨૫

    ૧૧/૧/૧૯૮૮, પાન ૩૨

નીતિવચનો ૧૦:૧૬

એને લગતી કલમો

  • +માથ ૭:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૪-૨૫

    ૧૧/૧/૧૯૮૮, પાન ૩૨

નીતિવચનો ૧૦:૧૭

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અથવા કદાચ, “પોતે જીવનના માર્ગ પર છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૫

નીતિવચનો ૧૦:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “અફવા ફેલાવનાર.”

એને લગતી કલમો

  • +૧શ ૧૮:૧૭, ૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૨૨, પાન ૯

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૫

નીતિવચનો ૧૦:૧૯

એને લગતી કલમો

  • +સભા ૫:૨
  • +ગી ૩૯:૧; ની ૧૭:૨૭; ૨૧:૨૩; યાકૂ ૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૪/૨૦૧૧, પાન ૧૩

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૫-૨૬

    ૫/૧/૧૯૯૧, પાન ૨૩

    ૭/૧/૧૯૯૦, પાન ૨૪

નીતિવચનો ૧૦:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “હૃદયની.”

એને લગતી કલમો

  • +ની ૧૨:૧૮; ૧૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૧૦:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ઘણાને માર્ગદર્શન આપે છે.”

એને લગતી કલમો

  • +યર્મિ ૩:૧૫
  • +હો ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૬

નીતિવચનો ૧૦:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “સમૃદ્ધ.”

  • *

    અથવા, “વેદના; મુશ્કેલી.”

એને લગતી કલમો

  • +પુન ૮:૧૭, ૧૮; ગી ૩૭:૨૨; ૧તિ ૬:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૭

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૧૪-૧૮

    ૯/૧૫/૨૦૦૧, પાન ૧૫-૧૬

    ૩/૧/૧૯૯૩, પાન ૮

    ૫/૧/૧૯૮૭, પાન ૧૦

    આપણી રાજ્ય સેવા,

    ૯/૨૦૦૦, પાન ૧

નીતિવચનો ૧૦:૨૩

એને લગતી કલમો

  • +ની ૨:૧૦, ૧૧; ૧૪:૯; ૧૫:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૬-૨૭

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૩

નીતિવચનો ૧૦:૨૪

એને લગતી કલમો

  • +ગી ૩૭:૪; ૧યો ૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૭

નીતિવચનો ૧૦:૨૫

એને લગતી કલમો

  • +ગી ૩૭:૧૦
  • +માથ ૭:૨૪, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૭

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૧૦:૨૬

ફૂટનોટ

  • *

    એટલે કે, ખાટો દ્રાક્ષદારૂ.

  • *

    અથવા, “મોકલનારને.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૭

નીતિવચનો ૧૦:૨૭

એને લગતી કલમો

  • +ગી ૯૧:૧૫, ૧૬
  • +ગી ૫૫:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૭

નીતિવચનો ૧૦:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “અપેક્ષા.”

એને લગતી કલમો

  • +ગી ૧૬:૯; રોમ ૧૨:૧૨
  • +ની ૧૧:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૭

નીતિવચનો ૧૦:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

એને લગતી કલમો

  • +ની ૧૮:૧૦; યશા ૪૦:૩૧
  • +રોમ ૨:૬-૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૫

    ૯/૧૫/૨૦૦૧, પાન ૨૭-૨૮

નીતિવચનો ૧૦:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “કદી પડશે નહિ.”

એને લગતી કલમો

  • +ગી ૧૬:૮
  • +ગી ૩૭:૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૧૦:૧ની ૧:૧
નીતિ. ૧૦:૧ની ૧૩:૧; ૨૭:૧૧
નીતિ. ૧૦:૨ની ૧૧:૪
નીતિ. ૧૦:૩ગી ૩૩:૧૮, ૧૯; ૩૭:૨૫; માથ ૬:૩૩
નીતિ. ૧૦:૪ની ૨૦:૪; સભા ૧૦:૧૮
નીતિ. ૧૦:૪ની ૧૨:૨૪; ૧૩:૪; ૨૧:૫
નીતિ. ૧૦:૫ની ૬:૬, ૯
નીતિ. ૧૦:૬નિર્ગ ૨૩:૨૫; ની ૨૮:૨૦
નીતિ. ૧૦:૭ગી ૧૧૨:૬; સભા ૭:૧
નીતિ. ૧૦:૭ગી ૯:૫
નીતિ. ૧૦:૮પુન ૪:૬; ગી ૧૯:૭; ૧૧૯:૩૪, ૧૦૦
નીતિ. ૧૦:૮ની ૧૮:૬
નીતિ. ૧૦:૯ગી ૨૫:૨૧
નીતિ. ૧૦:૯૧તિ ૫:૨૪
નીતિ. ૧૦:૧૦ની ૬:૧૨, ૧૩
નીતિ. ૧૦:૧૦ની ૧૮:૨૧
નીતિ. ૧૦:૧૧ની ૧૧:૩૦
નીતિ. ૧૦:૧૧માથ ૧૨:૩૫; યાકૂ ૩:૫
નીતિ. ૧૦:૧૨ની ૧૭:૯; ૧કો ૧૩:૪, ૭; ૧પિ ૪:૮
નીતિ. ૧૦:૧૩યશા ૫૦:૪
નીતિ. ૧૦:૧૩ની ૨૬:૩
નીતિ. ૧૦:૧૪ની ૯:૯
નીતિ. ૧૦:૧૪ની ૧૩:૩; ૧૮:૭
નીતિ. ૧૦:૧૫ની ૧૯:૭; ૩૦:૮, ૯; સભા ૭:૧૨
નીતિ. ૧૦:૧૬માથ ૭:૧૭
નીતિ. ૧૦:૧૮૧શ ૧૮:૧૭, ૨૧
નીતિ. ૧૦:૧૯સભા ૫:૨
નીતિ. ૧૦:૧૯ગી ૩૯:૧; ની ૧૭:૨૭; ૨૧:૨૩; યાકૂ ૧:૧૯
નીતિ. ૧૦:૨૦ની ૧૨:૧૮; ૧૬:૧૩
નીતિ. ૧૦:૨૧યર્મિ ૩:૧૫
નીતિ. ૧૦:૨૧હો ૪:૬
નીતિ. ૧૦:૨૨પુન ૮:૧૭, ૧૮; ગી ૩૭:૨૨; ૧તિ ૬:૬
નીતિ. ૧૦:૨૩ની ૨:૧૦, ૧૧; ૧૪:૯; ૧૫:૨૧
નીતિ. ૧૦:૨૪ગી ૩૭:૪; ૧યો ૫:૧૪
નીતિ. ૧૦:૨૫ગી ૩૭:૧૦
નીતિ. ૧૦:૨૫માથ ૭:૨૪, ૨૫
નીતિ. ૧૦:૨૭ગી ૯૧:૧૫, ૧૬
નીતિ. ૧૦:૨૭ગી ૫૫:૨૩
નીતિ. ૧૦:૨૮ગી ૧૬:૯; રોમ ૧૨:૧૨
નીતિ. ૧૦:૨૮ની ૧૧:૭
નીતિ. ૧૦:૨૯ની ૧૮:૧૦; યશા ૪૦:૩૧
નીતિ. ૧૦:૨૯રોમ ૨:૬-૮
નીતિ. ૧૦:૩૦ગી ૧૬:૮
નીતિ. ૧૦:૩૦ગી ૩૭:૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૧૦:૧-૩૨

નીતિવચનો

૧૦ સુલેમાનનાં નીતિવચનો:*+

બુદ્ધિશાળી દીકરો પોતાના પિતાને આનંદ આપે છે,+

પણ મૂર્ખ દીકરો પોતાની માતાને દુઃખી કરે છે.

 ૨ દુષ્ટ કામોથી ભેગો કરેલો ખજાનો કંઈ કામનો નથી,

પણ નેક કામો મોતના મોંમાંથી બચાવે છે.+

 ૩ યહોવા નેક* માણસને કદી ભૂખે મરવા નહિ દે,+

પણ તે દુષ્ટની લાલસાને ધૂળમાં મેળવી દેશે.

 ૪ આળસુ હાથ માણસને ગરીબ બનાવે છે,+

પણ મહેનતુ હાથ તેને અમીર બનાવે છે.+

 ૫ ઉનાળામાં ફસલ ભેગી કરનાર દીકરો સમજુ છે,

પણ કાપણીના સમયમાં ઊંઘી રહેનાર દીકરો શરમમાં મુકાય છે.+

 ૬ નેકના માથે આશીર્વાદ વરસે છે,+

પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.

 ૭ સારા* માણસને યાદ કરીને* આશીર્વાદ આપવામાં આવે છે,+

પણ દુષ્ટનું નામ ભૂંસાઈ જાય છે.*+

 ૮ શાણો માણસ સલાહ* સ્વીકારશે,+

પણ મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થશે.+

 ૯ ઈમાનદારીથી ચાલતો માણસ સલામત રહેશે,+

પણ બેઈમાની કરનાર પકડાઈ જશે.+

૧૦ દગો કરવા આંખ મારનાર દુઃખ લાવે છે+

અને મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થાય છે.+

૧૧ નેક માણસની વાતો જીવનનો ઝરો છે,+

પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.+

૧૨ નફરતથી ઝઘડા ઊભા થાય છે,

પણ પ્રેમ બધા અપરાધો ઢાંકી દે છે.+

૧૩ સમજુ માણસના હોઠે બુદ્ધિની વાતો નીકળે છે,+

પણ અણસમજુની પીઠ પર સોટી પડે છે.+

૧૪ બુદ્ધિશાળી લોકો જ્ઞાનનો સંગ્રહ કરે છે,+

પણ દુષ્ટનું મોં આફત નોતરે છે.+

૧૫ અમીરની દોલત તેના માટે કોટવાળું શહેર છે,

પણ ગરીબની ગરીબાઈ તેને બરબાદ કરી દે છે.+

૧૬ નેકનાં કામો જીવન તરફ લઈ જાય છે,

પણ દુષ્ટનાં કામો પાપ તરફ લઈ જાય છે.+

૧૭ શિસ્ત* સ્વીકારનાર બીજાઓને જીવનના માર્ગે દોરે છે,*

પણ ઠપકો ન સ્વીકારનાર બીજાઓને ગેરમાર્ગે દોરે છે.

૧૮ નફરત ભરી રાખનાર જૂઠું બોલે છે+

અને બીજાઓની નિંદા કરનાર* મૂર્ખ છે.

૧૯ ઘણું બોલીને માણસ અપરાધ કરી બેસે છે,+

પણ જીભ પર કાબૂ રાખનાર સમજુ છે.+

૨૦ નેકની વાતો ઉત્તમ ચાંદી જેવી છે,+

પણ દુષ્ટના વિચારોની* કોઈ કિંમત નથી.

૨૧ નેક માણસની વાતો ઘણાનું પોષણ કરે છે,*+

પણ મૂર્ખ માણસ અબુધ હોવાથી માર્યો જાય છે.+

૨૨ યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન* બનાવે છે+

અને એની સાથે તે કોઈ દુઃખ* આપતા નથી.

૨૩ મૂર્ખ માટે શરમજનક કામો રમત જેવાં છે,

પણ સમજુ માણસ બુદ્ધિ શોધે છે.+

૨૪ દુષ્ટને જેનો ડર હોય છે, એ જ તેના માથે આવી પડશે,

પણ નેકની ઇચ્છાઓ પૂરી કરવામાં આવશે.+

૨૫ વાવાઝોડું આવશે ત્યારે દુષ્ટનો સફાયો થઈ જશે,+

પણ નેક માણસ મજબૂત પાયાની જેમ કાયમ ટકી રહેશે.+

૨૬ જેમ સરકો* દાંતને અને ધુમાડો આંખને હેરાન કરે છે,

તેમ આળસુ માણસ પોતાના માલિકને* હેરાન કરે છે.

૨૭ યહોવાનો ડર આયુષ્ય વધારે છે,+

પણ મૂર્ખનાં વર્ષો ઓછાં કરવામાં આવશે.+

૨૮ નેક માણસની આશા* ખુશી લાવે છે,+

પણ મૂર્ખની આશા મરી પરવારશે.+

૨૯ સાચા* માણસ માટે યહોવાનો માર્ગ મજબૂત કિલ્લો છે,+

પણ દુષ્ટ માટે એ વિનાશ છે.+

૩૦ નેક માણસ કાયમ ટકી રહેશે,*+

પણ દુષ્ટ માણસ પૃથ્વી પર કાયમ ટકશે નહિ.+

૩૧ નેક માણસના મુખે બુદ્ધિની વાતો નીકળે છે,

પણ કપટી જીભને કાપી નાખવામાં આવશે.

૩૨ નેક માણસના હોઠો ખુશી આપવાનું જાણે છે,

પણ દુષ્ટના મોઢે કપટી વાતો નીકળે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો