વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નીતિવચનો મુખ્ય વિચારો

    • સુલેમાનનાં નીતિવચનો (૧૦:૧–૨૪:૩૪)

નીતિવચનો ૨૧:૧

ફૂટનોટ

  • *

    એટલે કે, યહોવા.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૪:૪; એઝ ૭:૨૭
  • +નહે ૨:૭, ૮; યશા ૪૪:૨૮; પ્રક ૧૭:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૨૦, પાન ૧૫

નીતિવચનો ૨૧:૨

ફૂટનોટ

  • *

    અથવા, “ઇરાદા.”

એને લગતી કલમો

  • +ગી ૩૬:૧, ૨; ની ૧૬:૨
  • +૧શ ૧૬:૬, ૭; ની ૨૪:૧૨; યર્મિ ૧૭:૧૦

નીતિવચનો ૨૧:૩

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૨૨, ૨૩; હો ૬:૬; મીખ ૬:૭, ૮; માથ ૧૨:૭

નીતિવચનો ૨૧:૪

એને લગતી કલમો

  • +ગી ૧૦:૪

નીતિવચનો ૨૧:૫

ફૂટનોટ

  • *

    અથવા, “યોજનાઓથી ફાયદો.”

એને લગતી કલમો

  • +ની ૧૩:૪
  • +ની ૧૪:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૬૦

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૯ પાન ૧૦

નીતિવચનો ૨૧:૬

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મોત શોધનારાઓ માટે ઊડી જતા ઝાકળ જેવી છે.”

એને લગતી કલમો

  • +ની ૧:૧૯; ૨૦:૨૧

નીતિવચનો ૨૧:૭

એને લગતી કલમો

  • +ગી ૭:૧૪-૧૬

નીતિવચનો ૨૧:૮

એને લગતી કલમો

  • +ગી ૩૭:૩૭; ની ૧૬:૧૭; ૧પિ ૧:૨૨

નીતિવચનો ૨૧:૯

ફૂટનોટ

  • *

    અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

એને લગતી કલમો

  • +ની ૧૭:૧; ૨૧:૧૯; ૨૫:૨૪; ૨૭:૧૫

નીતિવચનો ૨૧:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૬:૫; ગી ૩૬:૧, ૪
  • +૧શ ૨૫:૧૦, ૧૧

નીતિવચનો ૨૧:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “બિનઅનુભવી.”

  • *

    અથવા, “ત્યારે તેને ખ્યાલ આવે છે કે શું કરવું.”

એને લગતી કલમો

  • +ની ૯:૯; ૧૯:૨૫

નીતિવચનો ૨૧:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૨૯; ગી ૩૭:૧૦, ૨૦; ૨પિ ૨:૪; ૩:૫, ૬

નીતિવચનો ૨૧:૧૩

એને લગતી કલમો

  • +પુન ૧૫:૯; ની ૨૮:૨૭; યાકૂ ૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૨૧, પાન ૧૨

નીતિવચનો ૨૧:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “ખોળામાં આપેલી લાંચ.”

એને લગતી કલમો

  • +ની ૧૮:૧૬

નીતિવચનો ૨૧:૧૫

એને લગતી કલમો

  • +ગી ૧૦૬:૩

નીતિવચનો ૨૧:૧૬

એને લગતી કલમો

  • +યાકૂ ૧:૧૫; ૨પિ ૨:૨૧

નીતિવચનો ૨૧:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “સારા સમયનો.”

એને લગતી કલમો

  • +સભા ૭:૪; લૂક ૧૫:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૧૯૯૭, પાન ૨૭

નીતિવચનો ૨૧:૧૮

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયીનો.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

  • *

    અથવા, “છુટકારાની કિંમત.”

એને લગતી કલમો

  • +એસ્તે ૭:૧૦

નીતિવચનો ૨૧:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “વાંક કાઢતી; ટોકટોક કરતી.”

એને લગતી કલમો

  • +ની ૧૭:૧; ૨૧:૯; ૨૫:૨૪; ૨૭:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૦/૧/૨૦૦૬, પાન ૧૫

નીતિવચનો ૨૧:૨૦

એને લગતી કલમો

  • +ની ૧૫:૬; સભા ૫:૧૯
  • +લૂક ૧૫:૧૩, ૧૪

નીતિવચનો ૨૧:૨૧

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ની ૧૫:૯; ૨૨:૪; માથ ૫:૬; રોમ ૨:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૨૫

નીતિવચનો ૨૧:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “શહેર પર ચઢાઈ કરે છે.”

એને લગતી કલમો

  • +સભા ૭:૧૯; ૨કો ૧૦:૪

નીતિવચનો ૨૧:૨૩

એને લગતી કલમો

  • +ગી ૧૪૧:૩; ની ૧૦:૧૯; સભા ૧૦:૨૦

નીતિવચનો ૨૧:૨૪

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૪૪; એસ્તે ૬:૪

નીતિવચનો ૨૧:૨૫

એને લગતી કલમો

  • +ની ૬:૬-૧૧; ૧૩:૪; ૧૯:૨૪

નીતિવચનો ૨૧:૨૬

એને લગતી કલમો

  • +ગી ૩૭:૨૫, ૨૬; ૧૧૨:૯; લૂક ૬:૩૦

નીતિવચનો ૨૧:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “શરમજનક કામો સાથે.”

એને લગતી કલમો

  • +૧શ ૧૫:૨૨, ૨૩; ની ૧૫:૮; યશા ૧:૧૧

નીતિવચનો ૨૧:૨૮

એને લગતી કલમો

  • +પુન ૧૯:૧૮, ૧૯; ની ૧૯:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૦/૧/૧૯૮૭, પાન ૨૬

નીતિવચનો ૨૧:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “પણ સીધો માણસ પોતાનો રસ્તો સલામત રાખે છે.”

એને લગતી કલમો

  • +ની ૨૮:૧૪; ૨૯:૧
  • +ની ૧૧:૫

નીતિવચનો ૨૧:૩૦

એને લગતી કલમો

  • +ગણ ૨૩:૭, ૮; ની ૧૯:૨૧; પ્રેકા ૫:૩૮, ૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧૫/૧૯૯૭, પાન ૧૫-૧૬

નીતિવચનો ૨૧:૩૧

એને લગતી કલમો

  • +ગી ૨૦:૭; ૩૩:૧૭; યશા ૩૧:૧
  • +૨કા ૨૦:૧૫, ૧૭; ગી ૬૮:૨૦; પ્રક ૭:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧૫/૧૯૯૮, પાન ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નીતિ. ૨૧:૧નિર્ગ ૧૪:૪; એઝ ૭:૨૭
નીતિ. ૨૧:૧નહે ૨:૭, ૮; યશા ૪૪:૨૮; પ્રક ૧૭:૧૭
નીતિ. ૨૧:૨ગી ૩૬:૧, ૨; ની ૧૬:૨
નીતિ. ૨૧:૨૧શ ૧૬:૬, ૭; ની ૨૪:૧૨; યર્મિ ૧૭:૧૦
નીતિ. ૨૧:૩૧શ ૧૫:૨૨, ૨૩; હો ૬:૬; મીખ ૬:૭, ૮; માથ ૧૨:૭
નીતિ. ૨૧:૪ગી ૧૦:૪
નીતિ. ૨૧:૫ની ૧૩:૪
નીતિ. ૨૧:૫ની ૧૪:૨૯
નીતિ. ૨૧:૬ની ૧:૧૯; ૨૦:૨૧
નીતિ. ૨૧:૭ગી ૭:૧૪-૧૬
નીતિ. ૨૧:૮ગી ૩૭:૩૭; ની ૧૬:૧૭; ૧પિ ૧:૨૨
નીતિ. ૨૧:૯ની ૧૭:૧; ૨૧:૧૯; ૨૫:૨૪; ૨૭:૧૫
નીતિ. ૨૧:૧૦ઉત ૬:૫; ગી ૩૬:૧, ૪
નીતિ. ૨૧:૧૦૧શ ૨૫:૧૦, ૧૧
નીતિ. ૨૧:૧૧ની ૯:૯; ૧૯:૨૫
નીતિ. ૨૧:૧૨ઉત ૧૯:૨૯; ગી ૩૭:૧૦, ૨૦; ૨પિ ૨:૪; ૩:૫, ૬
નીતિ. ૨૧:૧૩પુન ૧૫:૯; ની ૨૮:૨૭; યાકૂ ૫:૪
નીતિ. ૨૧:૧૪ની ૧૮:૧૬
નીતિ. ૨૧:૧૫ગી ૧૦૬:૩
નીતિ. ૨૧:૧૬યાકૂ ૧:૧૫; ૨પિ ૨:૨૧
નીતિ. ૨૧:૧૭સભા ૭:૪; લૂક ૧૫:૧૩, ૧૪
નીતિ. ૨૧:૧૮એસ્તે ૭:૧૦
નીતિ. ૨૧:૧૯ની ૧૭:૧; ૨૧:૯; ૨૫:૨૪; ૨૭:૧૫
નીતિ. ૨૧:૨૦ની ૧૫:૬; સભા ૫:૧૯
નીતિ. ૨૧:૨૦લૂક ૧૫:૧૩, ૧૪
નીતિ. ૨૧:૨૧ની ૧૫:૯; ૨૨:૪; માથ ૫:૬; રોમ ૨:૬, ૭
નીતિ. ૨૧:૨૨સભા ૭:૧૯; ૨કો ૧૦:૪
નીતિ. ૨૧:૨૩ગી ૧૪૧:૩; ની ૧૦:૧૯; સભા ૧૦:૨૦
નીતિ. ૨૧:૨૪ગણ ૧૪:૪૪; એસ્તે ૬:૪
નીતિ. ૨૧:૨૫ની ૬:૬-૧૧; ૧૩:૪; ૧૯:૨૪
નીતિ. ૨૧:૨૬ગી ૩૭:૨૫, ૨૬; ૧૧૨:૯; લૂક ૬:૩૦
નીતિ. ૨૧:૨૭૧શ ૧૫:૨૨, ૨૩; ની ૧૫:૮; યશા ૧:૧૧
નીતિ. ૨૧:૨૮પુન ૧૯:૧૮, ૧૯; ની ૧૯:૫
નીતિ. ૨૧:૨૯ની ૨૮:૧૪; ૨૯:૧
નીતિ. ૨૧:૨૯ની ૧૧:૫
નીતિ. ૨૧:૩૦ગણ ૨૩:૭, ૮; ની ૧૯:૨૧; પ્રેકા ૫:૩૮, ૩૯
નીતિ. ૨૧:૩૧ગી ૨૦:૭; ૩૩:૧૭; યશા ૩૧:૧
નીતિ. ૨૧:૩૧૨કા ૨૦:૧૫, ૧૭; ગી ૬૮:૨૦; પ્રક ૭:૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નીતિવચનો ૨૧:૧-૩૧

નીતિવચનો

૨૧ રાજાનું દિલ યહોવાના હાથમાં પાણીની ધારા જેવું છે,+

તે* પોતાની ઇચ્છા પ્રમાણે એને વાળે છે.+

 ૨ માણસને પોતાના બધા માર્ગો સાચા લાગે છે,+

પણ યહોવા દિલ* તપાસે છે.+

 ૩ યહોવાને બલિદાનો કરતાં

ખરાં અને ન્યાયી કામોથી વધારે ખુશી મળે છે.+

 ૪ અહંકારી આંખો અને ઘમંડી હૃદય પાપ છે,

એ દીવાની જેમ દુષ્ટના માર્ગમાં પ્રકાશ પાથરે છે.+

 ૫ મહેનતુ માણસની યોજનાઓ સફળ* થાય છે,+

પણ ઉતાવળિયો માણસ ગરીબીમાં ધકેલાય છે.+

 ૬ જૂઠું બોલીને ભેગી કરેલી સંપત્તિ,

ઝાકળની જેમ ઊડી જાય છે અને એ જીવલેણ ફાંદા જેવી છે.*+

 ૭ દુષ્ટોની હિંસા જ તેઓનો સફાયો કરી દેશે,+

કેમ કે તેઓ ન્યાયથી વર્તવાની ના પાડે છે.

 ૮ દોષિત માણસનો રસ્તો વાંકો હોય છે,

પણ નિર્દોષનો રસ્તો સીધો હોય છે.+

 ૯ ઝઘડાળુ* પત્ની સાથે એક ઘરમાં રહેવા કરતાં+

ધાબા પર ખૂણામાં પડ્યા રહેવું વધારે સારું.

૧૦ દુષ્ટનું મન બૂરાઈ કરવામાં ડૂબેલું રહે છે,+

તે પોતાના પડોશીને દયા બતાવતો નથી.+

૧૧ મશ્કરી કરનારને સજા થતી જોઈને ભોળો* માણસ હોશિયાર બને છે,

બુદ્ધિમાન માણસને ઊંડી સમજણ મળે ત્યારે તે જ્ઞાન મેળવે છે.*+

૧૨ ન્યાયી ઈશ્વરની નજર દુષ્ટના ઘર પર રહે છે,

તે દુષ્ટને ઊથલાવીને તેનો નાશ કરે છે.+

૧૩ જે માણસ ગરીબનો પોકાર સાંભળીને કાન બંધ કરે છે,

તે માણસનો પણ પોકાર સાંભળવામાં નહિ આવે.+

૧૪ ખાનગીમાં આપેલી ભેટ ગુસ્સો શાંત પાડે છે+

અને છૂપી રીતે આપેલી લાંચ* ક્રોધ શમાવી દે છે.

૧૫ નેક માણસને ન્યાયી રીતે વર્તવામાં ખુશી મળે છે,+

પણ દુષ્ટો ન્યાયી કામોને ધિક્કારે છે.

૧૬ જે માણસ સમજણનો માર્ગ છોડી દે છે,

તે મરેલા લોકોની સાથે રહેશે.+

૧૭ મોજશોખનો* પ્રેમી કંગાળ થઈ જશે,+

દ્રાક્ષદારૂ અને તેલનો શોખીન ધનવાન થશે નહિ.

૧૮ નેકનો* જીવ બચાવવા દુષ્ટ માણસ ખંડણી* તરીકે અપાય છે

અને સજ્જનને બદલે દુર્જન અપાય છે.+

૧૯ ઝઘડાળુ* અને ચિડિયલ પત્ની સાથે રહેવા કરતાં+

વેરાન પ્રદેશમાં જઈને રહેવું વધારે સારું.

૨૦ બુદ્ધિશાળીના ઘરે કીમતી ખજાનો અને તેલ હોય છે,+

પણ મૂર્ખ પોતાનું સર્વસ્વ વેડફી નાખે છે.+

૨૧ જે કોઈ ખરું કરવા મહેનત કરે છે અને અતૂટ પ્રેમ* બતાવે છે,

તેને જીવન, નેકી અને સન્માન મળે છે.+

૨૨ બુદ્ધિશાળી માણસ શૂરવીરોના શહેરને જીતી લે છે*

અને જે તાકાત પર તેઓ ભરોસો રાખતા હતા, એને તોડી પાડે છે.+

૨૩ જે પોતાનાં મોં અને જીભ પર કાબૂ રાખે છે,

તે મુસીબતથી દૂર રહે છે.+

૨૪ જે ઉતાવળો બનીને પોતાની મર્યાદા ઓળંગે છે,+

તે અહંકારી, ઘમંડી અને બડાઈખોર કહેવાય છે.

૨૫ આળસુ માણસની લાલસા તેનો જીવ લઈ લેશે,

કેમ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.+

૨૬ તે આખો દિવસ કંઈક મેળવવાની લાલચ રાખે છે,

પણ નેક માણસ ઉદારતાથી આપે છે અને હાથ પાછો રાખતો નથી.+

૨૭ જો દુષ્ટના બલિદાનને ઈશ્વર ધિક્કારતા હોય,+

તો ખરાબ ઇરાદાથી* ચઢાવેલા તેના બલિદાનને તે કેટલું વધારે ધિક્કારશે!

૨૮ જૂઠા સાક્ષીનો નાશ થશે,+

પણ જે ધ્યાનથી સાંભળીને બોલે છે, તેની સાક્ષી ટકી રહેશે.

૨૯ દુષ્ટના ચહેરા પર જરાય લાજ-શરમ હોતી નથી,+

પણ સીધા માણસનો રસ્તો સલામત હોય છે.*+

૩૦ યહોવા વિરુદ્ધ કોઈ ડહાપણ, સમજણ કે સલાહ ટકી શકતી નથી.+

૩૧ યુદ્ધના દિવસ માટે ઘોડા તૈયાર કરવામાં આવે છે,+

પણ ઉદ્ધાર તો યહોવા પાસેથી જ મળે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો