વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રકટીકરણ ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રકટીકરણ મુખ્ય વિચારો

      • સાત દૂતો અને સાત આફતો (૧-૮)

        • મૂસાનું અને ઘેટાનું ગીત (૩, ૪)

પ્રકટીકરણ ૧૫:૧

એને લગતી કલમો

  • +પ્રક ૧૬:૧
  • +પ્રક ૧૬:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૧૫

પ્રકટીકરણ ૧૫:૨

એને લગતી કલમો

  • +૧રા ૭:૨૩; પ્રક ૪:૬
  • +પ્રક ૧૩:૧૫
  • +પ્રક ૧૩:૧૮
  • +પ્રક ૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૧૫

પ્રકટીકરણ ૧૫:૩

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૧; પુન ૩૧:૩૦
  • +યોહ ૧:૨૯
  • +નિર્ગ ૬:૩
  • +નિર્ગ ૧૫:૧૧; ગી ૧૧૧:૨; ૧૩૯:૧૪
  • +યર્મિ ૧૦:૧૦; ૧તિ ૧:૧૭
  • +પુન ૩૨:૪; ગી ૧૪૫:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૭/૨૦૧૯, પાન ૭

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૧૫

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૬, પાન ૧૦

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૮૪

પ્રકટીકરણ ૧૫:૪

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +યર્મિ ૧૦:૬, ૭
  • +ગી ૮૬:૯; માલ ૧:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૧૫

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૯૬, પાન ૧૦

    ૪/૧/૧૯૯૨, પાન ૧૬

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૧૮૪

પ્રકટીકરણ ૧૫:૫

ફૂટનોટ

  • *

    એટલે કે, મંદિરનું પરમ પવિત્ર સ્થાન.

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૪૪; હિબ્રૂ ૮:૧, ૨; ૯:૧૧
  • +પ્રક ૧૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૧૫

પ્રકટીકરણ ૧૫:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “શણનાં.”

એને લગતી કલમો

  • +પ્રક ૧૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૧૫

પ્રકટીકરણ ૧૫:૭

એને લગતી કલમો

  • +ગી ૭૫:૮; યર્મિ ૨૫:૧૫; પ્રક ૧૪:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૧૫

પ્રકટીકરણ ૧૫:૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૪૦:૩૪, ૩૫; ૧રા ૮:૧૦, ૧૧; યશા ૬:૪; હઝ ૪૪:૪
  • +પ્રક ૧૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રકટી. ૧૫:૧પ્રક ૧૬:૧
પ્રકટી. ૧૫:૧પ્રક ૧૬:૧૭
પ્રકટી. ૧૫:૨૧રા ૭:૨૩; પ્રક ૪:૬
પ્રકટી. ૧૫:૨પ્રક ૧૩:૧૫
પ્રકટી. ૧૫:૨પ્રક ૧૩:૧૮
પ્રકટી. ૧૫:૨પ્રક ૨:૭
પ્રકટી. ૧૫:૩નિર્ગ ૧૫:૧; પુન ૩૧:૩૦
પ્રકટી. ૧૫:૩યોહ ૧:૨૯
પ્રકટી. ૧૫:૩નિર્ગ ૬:૩
પ્રકટી. ૧૫:૩નિર્ગ ૧૫:૧૧; ગી ૧૧૧:૨; ૧૩૯:૧૪
પ્રકટી. ૧૫:૩યર્મિ ૧૦:૧૦; ૧તિ ૧:૧૭
પ્રકટી. ૧૫:૩પુન ૩૨:૪; ગી ૧૪૫:૧૭
પ્રકટી. ૧૫:૪યર્મિ ૧૦:૬, ૭
પ્રકટી. ૧૫:૪ગી ૮૬:૯; માલ ૧:૧૧
પ્રકટી. ૧૫:૫પ્રેકા ૭:૪૪; હિબ્રૂ ૮:૧, ૨; ૯:૧૧
પ્રકટી. ૧૫:૫પ્રક ૧૧:૧૯
પ્રકટી. ૧૫:૬પ્રક ૧૫:૧
પ્રકટી. ૧૫:૭ગી ૭૫:૮; યર્મિ ૨૫:૧૫; પ્રક ૧૪:૯, ૧૦
પ્રકટી. ૧૫:૮નિર્ગ ૪૦:૩૪, ૩૫; ૧રા ૮:૧૦, ૧૧; યશા ૬:૪; હઝ ૪૪:૪
પ્રકટી. ૧૫:૮પ્રક ૧૫:૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રકટીકરણ ૧૫:૧-૮

યોહાનને થયેલું પ્રકટીકરણ

૧૫ પછી મેં સ્વર્ગમાં બીજું એક દૃશ્ય જોયું. એ મહાન અને અદ્‍ભુત હતું: સાત દૂતો+ પાસે સાત આફતો હતી. આ આફતો છેલ્લી છે, કેમ કે એનાથી ઈશ્વરના કોપનો અંત આવશે.+

૨ મેં કાચના સમુદ્ર+ જેવું કંઈક જોયું, જેમાં અગ્‍નિ ભળેલો હતો. જેઓએ જંગલી જાનવર, એની મૂર્તિ+ અને એના નામની સંખ્યા+ પર જીત મેળવી હતી+ તેઓને મેં જોયા. તેઓ કાચના સમુદ્ર પાસે ઈશ્વરની વીણા લઈને ઊભા હતા. ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા:

“હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્‍ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+ ૪ હે યહોવા,* તમે એકલા જ વફાદાર ઈશ્વર છો. કોણ એવું છે જે તમારાથી નહિ ડરે અને તમારા નામને મહિમા નહિ આપે?+ બધી પ્રજાઓ આવશે અને તમારી આગળ ભક્તિ કરશે,+ કેમ કે તમે સચ્ચાઈથી ન્યાય કરો છો એ જાહેર થયું છે.”

૫ પછી મેં જોયું તો સ્વર્ગમાં આવેલા મંદિરનો* સાક્ષીનો મંડપ+ ખોલવામાં આવ્યો.+ ૬ સાત દૂતો સાત આફતો+ સાથે મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ ચોખ્ખાં અને ઊજળાં કીમતી* કપડાં પહેર્યાં હતાં. તેઓની છાતી પર સોનાના પટ્ટા બાંધેલા હતા. ૭ ચાર કરૂબોમાંના એકે સાત દૂતોને સોનાના સાત વાટકા આપ્યા. એ વાટકા સદાને માટે જીવનાર ઈશ્વરના કોપથી ભરપૂર હતા.+ ૮ ઈશ્વરના ગૌરવ અને તેમની શક્તિને લીધે મંદિર ધુમાડાથી ભરાઈ ગયું.+ સાત દૂતોની સાત આફતો+ પૂરી થાય ત્યાં સુધી મંદિરમાં કોઈ જઈ શક્યું નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો