ગણના ૩૨:૩, ૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ “અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન,+ એલઆલેહ, સબામ, નબો+ અને બેઓનનો+ વિસ્તાર, ૪ જેને યહોવાએ બધા ઇઝરાયેલીઓ માટે જીત્યો છે,+ એ વિસ્તાર ઢોરઢાંક માટે ખૂબ સારો છે અને તમારા આ સેવકો પાસે પુષ્કળ ઢોરઢાંક છે.”+
૩ “અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન,+ એલઆલેહ, સબામ, નબો+ અને બેઓનનો+ વિસ્તાર, ૪ જેને યહોવાએ બધા ઇઝરાયેલીઓ માટે જીત્યો છે,+ એ વિસ્તાર ઢોરઢાંક માટે ખૂબ સારો છે અને તમારા આ સેવકો પાસે પુષ્કળ ઢોરઢાંક છે.”+