ગણના ૧૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “કાશ, અમે ઇજિપ્તમાં જ મરી ગયા હોત! અથવા આ વેરાન પ્રદેશમાં મરી ગયા હોત! ગણના ૧૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ અહીં વેરાન પ્રદેશમાં મારી નાખવા માટે+ તું અમને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાંથી બહાર લઈ આવ્યો, શું એ પૂરતું નથી? હવે શું તું એકલો જ અમારા પર રાજ કરવા* માંગે છે? ગણના ૧૬:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ બીજે જ દિવસે, બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “તમે બંનેએ યહોવાના લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.”
૨ બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “કાશ, અમે ઇજિપ્તમાં જ મરી ગયા હોત! અથવા આ વેરાન પ્રદેશમાં મરી ગયા હોત!
૧૩ અહીં વેરાન પ્રદેશમાં મારી નાખવા માટે+ તું અમને દૂધ-મધની રેલમછેલવાળા દેશમાંથી બહાર લઈ આવ્યો, શું એ પૂરતું નથી? હવે શું તું એકલો જ અમારા પર રાજ કરવા* માંગે છે?
૪૧ બીજે જ દિવસે, બધા ઇઝરાયેલીઓ મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ તેઓ કહેવા લાગ્યા: “તમે બંનેએ યહોવાના લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.”