પુનર્નિયમ ૩૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તમારા ઈશ્વર યહોવા તમારા હાથનાં સર્વ કામોમાં તમને આબાદ કરશે.+ તે તમને ઘણાં બાળકો, પુષ્કળ ઢોરઢાંક અને જમીનની મબલક પેદાશ આપશે. જેમ તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ પર પ્રસન્ન હતા, તેમ તે તમારા પર ફરી પ્રસન્ન થશે અને તમારું ભલું કરશે.+ ગીતશાસ્ત્ર ૬૫:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તમે પૃથ્વીની સંભાળ લો છો. તમે એને મબલક પાક આપો છો, એને રસાળ બનાવો છો.+ તમારી* પાસેથી વહેતું ઝરણું પાણીથી ભરપૂર છે. તમે ધરતીને એ રીતે બનાવી છે,જેથી લોકોને અનાજ મળી રહે.+
૯ તમારા ઈશ્વર યહોવા તમારા હાથનાં સર્વ કામોમાં તમને આબાદ કરશે.+ તે તમને ઘણાં બાળકો, પુષ્કળ ઢોરઢાંક અને જમીનની મબલક પેદાશ આપશે. જેમ તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ પર પ્રસન્ન હતા, તેમ તે તમારા પર ફરી પ્રસન્ન થશે અને તમારું ભલું કરશે.+
૯ તમે પૃથ્વીની સંભાળ લો છો. તમે એને મબલક પાક આપો છો, એને રસાળ બનાવો છો.+ તમારી* પાસેથી વહેતું ઝરણું પાણીથી ભરપૂર છે. તમે ધરતીને એ રીતે બનાવી છે,જેથી લોકોને અનાજ મળી રહે.+