વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • યહોવા પાસે પાછા ફરવું (૧-૧૦)

      • યહોવાની આજ્ઞાઓ અઘરી નથી (૧૧-૧૪)

      • જીવન અને મરણ વચ્ચે પસંદગી (૧૫-૨૦)

પુનર્નિયમ ૩૦:૧

એને લગતી કલમો

  • +પુન ૧૧:૨૬-૨૮; ૨૮:૨, ૧૫
  • +૨રા ૧૭:૬; ૨કા ૩૬:૨૦
  • +૧રા ૮:૪૭; નહે ૧:૯; હઝ ૧૮:૨૮; યોએ ૨:૧૩

પુનર્નિયમ ૩૦:૨

એને લગતી કલમો

  • +પુન ૪:૨૯
  • +યશા ૫૫:૭; ૧યો ૧:૯

પુનર્નિયમ ૩૦:૩

એને લગતી કલમો

  • +યર્મિ ૨૯:૧૪
  • +યવિ ૩:૨૨
  • +એઝ ૧:૨, ૩; ગી ૧૪૭:૨; યર્મિ ૩૨:૩૭; હઝ ૩૪:૧૩

પુનર્નિયમ ૩૦:૪

એને લગતી કલમો

  • +પુન ૨૮:૬૪; સફા ૩:૨૦

પુનર્નિયમ ૩૦:૫

એને લગતી કલમો

  • +નહે ૧:૯

પુનર્નિયમ ૩૦:૬

ફૂટનોટ

  • *

    મૂળ, “હૃદયોની સુન્‍નત.”

એને લગતી કલમો

  • +યર્મિ ૩૨:૩૭, ૩૯
  • +પુન ૬:૫

પુનર્નિયમ ૩૦:૭

એને લગતી કલમો

  • +ઉત ૧૨:૨, ૩; યર્મિ ૨૫:૧૨; યવિ ૩:૬૪; રોમ ૧૨:૧૯

પુનર્નિયમ ૩૦:૯

એને લગતી કલમો

  • +યશા ૬૫:૨૧, ૨૨; માલ ૩:૧૦
  • +યર્મિ ૩૨:૩૭, ૪૧

પુનર્નિયમ ૩૦:૧૦

એને લગતી કલમો

  • +નહે ૧:૯; પ્રેકા ૩:૧૯

પુનર્નિયમ ૩૦:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “તમારાથી ઘણે દૂર પણ નથી.”

એને લગતી કલમો

  • +યશા ૪૫:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૯, પાન ૩૧

પુનર્નિયમ ૩૦:૧૨

એને લગતી કલમો

  • +રોમ ૧૦:૬

પુનર્નિયમ ૩૦:૧૪

એને લગતી કલમો

  • +રોમ ૧૦:૮
  • +માથ ૭:૨૧; યાકૂ ૧:૨૫

પુનર્નિયમ ૩૦:૧૫

ફૂટનોટ

  • *

    અથવા, “સારું.”

  • *

    અથવા, “નરસું.”

એને લગતી કલમો

  • +પુન ૧૧:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૯, પાન ૩૧

પુનર્નિયમ ૩૦:૧૬

એને લગતી કલમો

  • +પુન ૬:૫
  • +લેવી ૧૮:૫
  • +લેવી ૨૫:૧૮; પુન ૩૦:૫

પુનર્નિયમ ૩૦:૧૭

એને લગતી કલમો

  • +પુન ૨૯:૧૮; હિબ્રૂ ૩:૧૨
  • +પુન ૪:૧૯

પુનર્નિયમ ૩૦:૧૮

એને લગતી કલમો

  • +પુન ૮:૧૯; યહો ૨૩:૧૫; ૧શ ૧૨:૨૫

પુનર્નિયમ ૩૦:૧૯

એને લગતી કલમો

  • +પુન ૧૧:૨૬; ૨૭:૨૬; ૨૮:૨, ૧૫
  • +યહો ૨૪:૧૫
  • +પુન ૩૨:૪૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૧૮ પાન ૧૪-૧૫

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૦, પાન ૩૨

    ૬/૧/૨૦૦૬, પાન ૨૭

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૧-૧૨

    ૬/૧૫/૧૯૯૬, પાન ૧૨

    સજાગ બનો!,

    ૪/૨૦૦૯, પાન ૨૮

પુનર્નિયમ ૩૦:૨૦

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૨
  • +પુન ૪:૪
  • +ઉત ૧૨:૭; ૧૫:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (જનતા માટે),

    નં. ૨ ૨૦૧૮ પાન ૧૪-૧૫

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૧૦, પાન ૩૨

    ૧૨/૧/૨૦૦૯, પાન ૩૧

    ૬/૧/૨૦૦૬, પાન ૨૮-૨૯

    ૭/૧૫/૧૯૯૯, પાન ૧૧-૧૨

    સજાગ બનો!,

    ૪/૨૦૦૯, પાન ૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૩૦:૧પુન ૧૧:૨૬-૨૮; ૨૮:૨, ૧૫
પુન. ૩૦:૧૨રા ૧૭:૬; ૨કા ૩૬:૨૦
પુન. ૩૦:૧૧રા ૮:૪૭; નહે ૧:૯; હઝ ૧૮:૨૮; યોએ ૨:૧૩
પુન. ૩૦:૨પુન ૪:૨૯
પુન. ૩૦:૨યશા ૫૫:૭; ૧યો ૧:૯
પુન. ૩૦:૩યર્મિ ૨૯:૧૪
પુન. ૩૦:૩યવિ ૩:૨૨
પુન. ૩૦:૩એઝ ૧:૨, ૩; ગી ૧૪૭:૨; યર્મિ ૩૨:૩૭; હઝ ૩૪:૧૩
પુન. ૩૦:૪પુન ૨૮:૬૪; સફા ૩:૨૦
પુન. ૩૦:૫નહે ૧:૯
પુન. ૩૦:૬પુન ૬:૫
પુન. ૩૦:૬યર્મિ ૩૨:૩૭, ૩૯
પુન. ૩૦:૭ઉત ૧૨:૨, ૩; યર્મિ ૨૫:૧૨; યવિ ૩:૬૪; રોમ ૧૨:૧૯
પુન. ૩૦:૯યશા ૬૫:૨૧, ૨૨; માલ ૩:૧૦
પુન. ૩૦:૯યર્મિ ૩૨:૩૭, ૪૧
પુન. ૩૦:૧૦નહે ૧:૯; પ્રેકા ૩:૧૯
પુન. ૩૦:૧૧યશા ૪૫:૧૯
પુન. ૩૦:૧૨રોમ ૧૦:૬
પુન. ૩૦:૧૪રોમ ૧૦:૮
પુન. ૩૦:૧૪માથ ૭:૨૧; યાકૂ ૧:૨૫
પુન. ૩૦:૧૫પુન ૧૧:૨૬
પુન. ૩૦:૧૬પુન ૬:૫
પુન. ૩૦:૧૬લેવી ૧૮:૫
પુન. ૩૦:૧૬લેવી ૨૫:૧૮; પુન ૩૦:૫
પુન. ૩૦:૧૭પુન ૨૯:૧૮; હિબ્રૂ ૩:૧૨
પુન. ૩૦:૧૭પુન ૪:૧૯
પુન. ૩૦:૧૮પુન ૮:૧૯; યહો ૨૩:૧૫; ૧શ ૧૨:૨૫
પુન. ૩૦:૧૯પુન ૧૧:૨૬; ૨૭:૨૬; ૨૮:૨, ૧૫
પુન. ૩૦:૧૯યહો ૨૪:૧૫
પુન. ૩૦:૧૯પુન ૩૨:૪૭
પુન. ૩૦:૨૦પુન ૧૦:૧૨
પુન. ૩૦:૨૦પુન ૪:૪
પુન. ૩૦:૨૦ઉત ૧૨:૭; ૧૫:૧૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૩૦:૧-૨૦

પુનર્નિયમ

૩૦ “મેં તમારી આગળ જે આશીર્વાદ અને શ્રાપ મૂક્યા છે,+ એ સર્વ તમારા પર આવી પડશે. એ સમયે તમારા ઈશ્વર યહોવાએ જે દેશોમાં તમને વિખેરી નાખ્યા હશે,+ ત્યાં તમને આ બધું યાદ આવશે.+ ૨ પછી તમે અને તમારા દીકરાઓ પૂરા દિલથી અને પૂરા જીવથી+ યહોવા તમારા ઈશ્વર પાસે પાછા ફરશો+ અને તેમની આજ્ઞાઓ પાળશો, જે આજે હું તમને ફરમાવું છું. ૩ એ વખતે તમારા ઈશ્વર યહોવા તમને ગુલામીમાંથી પાછા લાવશે,+ તમને દયા બતાવશે+ અને જે સર્વ પ્રજાઓમાં યહોવા તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યા હશે, ત્યાંથી તમને પાછા ભેગા કરશે.+ ૪ જો તમે પૃથ્વીના છેડા સુધી વિખેરાઈ ગયા હશો, તોપણ તમારા ઈશ્વર યહોવા તમને ત્યાંથી ભેગા કરીને પાછા લાવશે.+ ૫ જે દેશને તમારા બાપદાદાઓએ કબજે કર્યો હતો, એમાં યહોવા તમારા ઈશ્વર તમને પાછા લાવશે અને તમે પણ એ દેશ કબજે કરશો. ઈશ્વર તમને આબાદ કરશે અને તમારા બાપદાદાઓ કરતાં પણ તમારી સંખ્યા વધારશે.+ ૬ તમારા ઈશ્વર યહોવા તમારાં અને તમારાં બાળકોનાં હૃદયો શુદ્ધ* કરશે,+ જેથી તમે તમારા ઈશ્વર યહોવાને પૂરા દિલથી અને પૂરા જીવથી પ્રેમ કરો અને જીવતા રહો.+ ૭ પછી તમારા ઈશ્વર યહોવા એ બધા શ્રાપ તમારા દુશ્મનો પર લાવશે, જેઓ તમને નફરત કરતા હતા અને સતાવતા હતા.+

૮ “પછી તમે ફરીથી યહોવાનું કહેવું સાંભળશો અને આજે હું તેમની જે બધી આજ્ઞાઓ ફરમાવું છું એ તમે પાળશો. ૯ તમારા ઈશ્વર યહોવા તમારા હાથનાં સર્વ કામોમાં તમને આબાદ કરશે.+ તે તમને ઘણાં બાળકો, પુષ્કળ ઢોરઢાંક અને જમીનની મબલક પેદાશ આપશે. જેમ તમારા ઈશ્વર યહોવા તમારા બાપદાદાઓ પર પ્રસન્‍ન હતા, તેમ તે તમારા પર ફરી પ્રસન્‍ન થશે અને તમારું ભલું કરશે.+ ૧૦ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાનું કહેવું સાંભળશો અને નિયમના પુસ્તકમાં લખેલી તેમની આજ્ઞાઓ અને તેમના કાયદાઓ પાળશો. તમે પૂરા દિલથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર યહોવા પાસે પાછા ફરશો.+

૧૧ “આજે હું તમને જે આજ્ઞાઓ આપું છું એ સમજવી તમારા માટે અઘરી નથી કે તમારી પહોંચની બહાર પણ નથી.*+ ૧૨ એ આજ્ઞાઓ સ્વર્ગમાં નથી કે તમે કહો, ‘કોણ અમારા માટે સ્વર્ગમાં જઈને એ લઈ આવે, જેથી અમે એ સાંભળીએ અને પાળીએ?’+ ૧૩ એ આજ્ઞાઓ સમુદ્રની પેલે પાર પણ નથી કે તમે કહો, ‘કોણ અમારા માટે સમુદ્રની પેલે પાર જઈને એ લઈ આવે, જેથી અમે એ સાંભળીએ અને પાળીએ?’ ૧૪ પણ નિયમનો એ સંદેશો તો તમારી એકદમ પાસે છે, તમારા મોંમાં અને તમારા હૃદયમાં છે,+ જેથી તમે એ પાળી શકો.+

૧૫ “જુઓ, આજે મેં તમારી આગળ પસંદગી માટે જીવન અને આશીર્વાદ* તેમજ મરણ અને શ્રાપ* મૂક્યાં છે.+ ૧૬ તમારા ઈશ્વર યહોવાની જે આજ્ઞાઓ આજે હું તમને ફરમાવું છું એનું જો તમે પાલન કરશો, તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખશો,+ તેમના માર્ગોમાં ચાલશો અને તેમની આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન પાળશો, તો તમે જીવતા રહેશો+ અને તમારી સંખ્યા ઘણી વધશે. જે દેશને કબજે કરવા તમે જઈ રહ્યા છો, એમાં યહોવા તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.+

૧૭ “પણ જો તમારાં હૃદયો ઈશ્વરથી દૂર થઈ જશે+ અને તમે તેમનું નહિ સાંભળો તેમજ બીજા દેવોથી આકર્ષાઈને તેઓ આગળ નમશો અને તેઓની ભક્તિ કરશો,+ ૧૮ તો આજે હું તમને કહી દઉં છું કે તમારો ચોક્કસ નાશ થશે+ અને જે દેશને કબજે કરવા તમે યર્દન પાર કરીને જાઓ છો, એમાં લાંબું નહિ જીવો. ૧૯ હું આજે આકાશ અને પૃથ્વીને સાક્ષી તરીકે રાખું છું અને તમારી આગળ પસંદગી માટે જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ મૂકું છું.+ તમે જીવન પસંદ કરો, જેથી તમે અને તમારા વંશજો+ જીવતા રહો.+ ૨૦ તમે તમારા ઈશ્વર યહોવાને પ્રેમ કરો,+ તેમનું કહેવું સાંભળો અને તેમને જ વળગી રહો,+ કેમ કે તે તમને જીવન આપે છે અને તેમનાથી જ તમે એ દેશમાં લાંબો સમય ટકી રહેશો, જે આપવાના યહોવાએ તમારા બાપદાદા ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો