૧ શમુએલ ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ હવે એફ્રાઈમના પહાડી વિસ્તારના+ રામાથાઈમ-સોફીમમાં+ એક માણસ* રહેતો હતો. તેનું નામ એલ્કાનાહ+ હતું અને તે એફ્રાઈમી હતો. તે યરોહામનો દીકરો હતો, યરોહામ અલીહૂનો દીકરો, અલીહૂ તોહૂનો દીકરો અને તોહૂ સૂફનો દીકરો હતો.
૧ હવે એફ્રાઈમના પહાડી વિસ્તારના+ રામાથાઈમ-સોફીમમાં+ એક માણસ* રહેતો હતો. તેનું નામ એલ્કાનાહ+ હતું અને તે એફ્રાઈમી હતો. તે યરોહામનો દીકરો હતો, યરોહામ અલીહૂનો દીકરો, અલીહૂ તોહૂનો દીકરો અને તોહૂ સૂફનો દીકરો હતો.