યહોશુઆ ૧૬:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એફ્રાઈમના વંશજોને પોતાનાં કુટુંબો પ્રમાણે જે વારસો મળ્યો, એની હદ આ હતી: પૂર્વમાં એ હદ અટારોથ-આદ્દારથી+ છેક ઉપલા બેથ-હોરોન સુધી હતી;+
૫ એફ્રાઈમના વંશજોને પોતાનાં કુટુંબો પ્રમાણે જે વારસો મળ્યો, એની હદ આ હતી: પૂર્વમાં એ હદ અટારોથ-આદ્દારથી+ છેક ઉપલા બેથ-હોરોન સુધી હતી;+