નીતિવચનો ૨૯:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ નેક માણસને ગરીબના કાનૂની હકની ચિંતા હોય છે,+પણ દુષ્ટને એની કંઈ પડી હોતી નથી.+