૧ રાજાઓ ૨૨:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ મીખાયાએ કહ્યું: “તો પછી યહોવાનો સંદેશો સાંભળો. મેં યહોવાને રાજ્યાસન પર બિરાજેલા જોયા.+ સ્વર્ગનું આખું સૈન્ય તેમની ડાબે અને જમણે ઊભું હતું.+ ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ હે શૂરવીરો, બધા સ્વર્ગદૂતો,+ યહોવાની સ્તુતિ કરો! તમે તેમનું કહેવું સાંભળો છો અને તેમની આજ્ઞાઓ પાળો છો.+ દાનિયેલ ૭:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં જુઓ! આકાશનાં વાદળો સાથે માણસના દીકરા+ જેવા કોઈકને મેં આવતા જોયો. તેને વયોવૃદ્ધ+ પાસે જવાની મંજૂરી મળી. તેઓ તેને વયોવૃદ્ધ આગળ લાવ્યા.
૧૯ મીખાયાએ કહ્યું: “તો પછી યહોવાનો સંદેશો સાંભળો. મેં યહોવાને રાજ્યાસન પર બિરાજેલા જોયા.+ સ્વર્ગનું આખું સૈન્ય તેમની ડાબે અને જમણે ઊભું હતું.+
૨૦ હે શૂરવીરો, બધા સ્વર્ગદૂતો,+ યહોવાની સ્તુતિ કરો! તમે તેમનું કહેવું સાંભળો છો અને તેમની આજ્ઞાઓ પાળો છો.+
૧૩ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં જુઓ! આકાશનાં વાદળો સાથે માણસના દીકરા+ જેવા કોઈકને મેં આવતા જોયો. તેને વયોવૃદ્ધ+ પાસે જવાની મંજૂરી મળી. તેઓ તેને વયોવૃદ્ધ આગળ લાવ્યા.