વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • “હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર”

        • ઈશ્વર આપણાં પાપ દૂર કરે છે (૧૨)

        • પિતાની જેમ ઈશ્વર દયા બતાવે છે (૧૩)

        • ઈશ્વર યાદ રાખે છે કે આપણે તો ધૂળ છીએ (૧૪)

        • યહોવાનું રાજ્યાસન અને તેમનો અધિકાર (૧૯)

        • સ્વર્ગદૂતો ઈશ્વરનું સાંભળે છે (૨૦)

ગીતશાસ્ત્ર ૧૦૩:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૧

ગીતશાસ્ત્ર ૧૦૩:૨

એને લગતી કલમો

  • +પુન ૮:૨; ગી ૧૦૫:૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૧

ગીતશાસ્ત્ર ૧૦૩:૩

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૧૩; યશા ૪૩:૨૫
  • +નિર્ગ ૧૫:૨૬; ગી ૪૧:૩; ૧૪૭:૩; યશા ૩૩:૨૪; યાકૂ ૫:૧૫; પ્રક ૨૧:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૧-૨૨

ગીતશાસ્ત્ર ૧૦૩:૪

ફૂટનોટ

  • *

    અથવા, “ખાડામાંથી.”

એને લગતી કલમો

  • +ગી ૫૬:૧૩
  • +મીખ ૭:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૨

ગીતશાસ્ત્ર ૧૦૩:૫

એને લગતી કલમો

  • +ગી ૨૩:૫; ૬૫:૪
  • +ગી ૫૧:૧૨; યશા ૪૦:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૨-૨૩

ગીતશાસ્ત્ર ૧૦૩:૬

એને લગતી કલમો

  • +ગી ૧૨:૫; ની ૨૨:૨૨, ૨૩; યાકૂ ૫:૪
  • +ગી ૯:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૪, પાન ૧૪-૧૫

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૩-૨૪

ગીતશાસ્ત્ર ૧૦૩:૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૪; ગણ ૧૨:૮
  • +ગી ૧૪૭:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૪, પાન ૧૪-૧૫

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૩-૨૪

ગીતશાસ્ત્ર ૧૦૩:૮

ફૂટનોટ

  • *

    અથવા, “કૃપા.”

એને લગતી કલમો

  • +યશા ૫૫:૭; યાકૂ ૫:૧૧
  • +નિર્ગ ૩૪:૬; યોએ ૨:૧૩; યૂના ૪:૨

ગીતશાસ્ત્ર ૧૦૩:૯

એને લગતી કલમો

  • +ગી ૩૦:૫
  • +યશા ૫૭:૧૬

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૦

એને લગતી કલમો

  • +નહે ૯:૩૧
  • +એઝ ૯:૧૩; ગી ૧૩૦:૩; યશા ૫૫:૭

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૧

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૧૭; યશા ૫૫:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૮/૨૦૧૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨

એને લગતી કલમો

  • +લેવી ૧૬:૨૧, ૨૨; યશા ૪૩:૨૫; યર્મિ ૩૧:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૮/૨૦૧૬, પાન ૫

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૩, પાન ૧૭

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩

એને લગતી કલમો

  • +ગી ૭૮:૩૮; યશા ૪૯:૧૫; માલ ૩:૧૭; યાકૂ ૫:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૮/૨૦૧૬, પાન ૫

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૪

એને લગતી કલમો

  • +ગી ૭૮:૩૯
  • +ઉત ૨:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૦

    ચોકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૭, પાન ૧૦-૧૧

    ૯/૧/૧૯૯૪, પાન ૮

    ૧૨/૧/૧૯૮૬, પાન ૨૮

    સજાગ બનો!,

    ૪/૨૦૦૮, પાન ૨૯

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૫

એને લગતી કલમો

  • +ગી ૯૦:૫, ૬; ૧પિ ૧:૨૪
  • +અયૂ ૧૪:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૭

એને લગતી કલમો

  • +લૂક ૧:૫૦
  • +નિર્ગ ૨૦:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૫; પુન ૭:૯; ગી ૨૫:૧૦

ગીતશાસ્ત્ર ૧૦૩:૧૯

એને લગતી કલમો

  • +૨કા ૨૦:૬; યશા ૬૬:૧
  • +ગી ૪૭:૨; ૧૪૫:૧૩; દા ૪:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦

એને લગતી કલમો

  • +દા ૭:૧૦
  • +૨રા ૧૯:૩૫; લૂક ૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૨૪

    ચાકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૯, પાન ૨૪

ગીતશાસ્ત્ર ૧૦૩:૨૧

એને લગતી કલમો

  • +માથ ૧૩:૪૧; હિબ્રૂ ૧:૭
  • +૧રા ૨૨:૧૯; ગી ૧૪૮:૨; લૂક ૨:૧૩, ૧૪

ગીતશાસ્ત્ર ૧૦૩:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “યહોવાને રાજ કરવાનો હક છે.”

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૧૦૩:૨પુન ૮:૨; ગી ૧૦૫:૫
ગીત. ૧૦૩:૩૨શ ૧૨:૧૩; યશા ૪૩:૨૫
ગીત. ૧૦૩:૩નિર્ગ ૧૫:૨૬; ગી ૪૧:૩; ૧૪૭:૩; યશા ૩૩:૨૪; યાકૂ ૫:૧૫; પ્રક ૨૧:૪
ગીત. ૧૦૩:૪ગી ૫૬:૧૩
ગીત. ૧૦૩:૪મીખ ૭:૧૮
ગીત. ૧૦૩:૫ગી ૨૩:૫; ૬૫:૪
ગીત. ૧૦૩:૫ગી ૫૧:૧૨; યશા ૪૦:૩૧
ગીત. ૧૦૩:૬ગી ૧૨:૫; ની ૨૨:૨૨, ૨૩; યાકૂ ૫:૪
ગીત. ૧૦૩:૬ગી ૯:૮
ગીત. ૧૦૩:૭નિર્ગ ૨૪:૪; ગણ ૧૨:૮
ગીત. ૧૦૩:૭ગી ૧૪૭:૧૯
ગીત. ૧૦૩:૮યશા ૫૫:૭; યાકૂ ૫:૧૧
ગીત. ૧૦૩:૮નિર્ગ ૩૪:૬; યોએ ૨:૧૩; યૂના ૪:૨
ગીત. ૧૦૩:૯ગી ૩૦:૫
ગીત. ૧૦૩:૯યશા ૫૭:૧૬
ગીત. ૧૦૩:૧૦નહે ૯:૩૧
ગીત. ૧૦૩:૧૦એઝ ૯:૧૩; ગી ૧૩૦:૩; યશા ૫૫:૭
ગીત. ૧૦૩:૧૧ગી ૧૦૩:૧૭; યશા ૫૫:૯
ગીત. ૧૦૩:૧૨લેવી ૧૬:૨૧, ૨૨; યશા ૪૩:૨૫; યર્મિ ૩૧:૩૪
ગીત. ૧૦૩:૧૩ગી ૭૮:૩૮; યશા ૪૯:૧૫; માલ ૩:૧૭; યાકૂ ૫:૧૫
ગીત. ૧૦૩:૧૪ગી ૭૮:૩૯
ગીત. ૧૦૩:૧૪ઉત ૨:૭
ગીત. ૧૦૩:૧૫ગી ૯૦:૫, ૬; ૧પિ ૧:૨૪
ગીત. ૧૦૩:૧૫અયૂ ૧૪:૧, ૨
ગીત. ૧૦૩:૧૭લૂક ૧:૫૦
ગીત. ૧૦૩:૧૭નિર્ગ ૨૦:૬
ગીત. ૧૦૩:૧૮નિર્ગ ૧૯:૫; પુન ૭:૯; ગી ૨૫:૧૦
ગીત. ૧૦૩:૧૯૨કા ૨૦:૬; યશા ૬૬:૧
ગીત. ૧૦૩:૧૯ગી ૪૭:૨; ૧૪૫:૧૩; દા ૪:૨૫
ગીત. ૧૦૩:૨૦દા ૭:૧૦
ગીત. ૧૦૩:૨૦૨રા ૧૯:૩૫; લૂક ૧:૧૯
ગીત. ૧૦૩:૨૧માથ ૧૩:૪૧; હિબ્રૂ ૧:૭
ગીત. ૧૦૩:૨૧૧રા ૨૨:૧૯; ગી ૧૪૮:૨; લૂક ૨:૧૩, ૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૧૦૩:૧-૨૨

ગીતશાસ્ત્ર

દાઉદનું ગીત.

૧૦૩ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર.

મારું રોમેરોમ તેમના પવિત્ર નામનો જયજયકાર કરે.

 ૨ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર.

તેમના ઉપકારો હું કદી ભૂલીશ નહિ.+

 ૩ તે મારી બધી ભૂલો માફ કરે છે,+

તે મારાં બધાં દુઃખ-દર્દ મટાડે છે.+

 ૪ તે મને કબરમાંથી* છોડાવે છે.+

તે મને અતૂટ પ્રેમ અને દયાનો મુગટ પહેરાવે છે.+

 ૫ મારી આખી જિંદગી તે મને સારી સારી વસ્તુઓથી સંતોષ આપે છે,+

જેથી હું ગરુડની જેમ યુવાન અને જોશીલો રહું.+

 ૬ જુલમ સહેનારા બધા માટે+

યહોવા સચ્ચાઈથી+ અને ન્યાયથી વર્તે છે.

 ૭ તેમણે મૂસાને પોતાના માર્ગો જણાવ્યા+

અને ઇઝરાયેલના દીકરાઓને પોતાનાં કાર્યો દેખાડ્યાં.+

 ૮ યહોવા દયા અને કરુણા* બતાવનાર છે,+

તે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના સાગર છે.+

 ૯ તે હંમેશાં વાંક શોધશે નહિ,+

તે કાયમ ગુસ્સે ભરાયેલા રહેશે નહિ.+

૧૦ આપણાં પાપ પ્રમાણે તે આપણી સાથે વર્ત્યા નથી,+

તેમણે આપણી ભૂલો પ્રમાણે બદલો વાળ્યો નથી.+

૧૧ જેમ ધરતીથી આકાશની ઊંચાઈ માપી શકાતી નથી,

તેમ ઈશ્વરનો ડર રાખનારાઓ માટેનો તેમનો અતૂટ પ્રેમ માપી શકાતો નથી.+

૧૨ જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે,

તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.+

૧૩ જેમ પિતા પોતાના દીકરાઓને દયા બતાવે,

તેમ યહોવાએ પોતાનો ડર રાખનારાઓને દયા બતાવી છે.+

૧૪ તે આપણી રચના સારી રીતે જાણે છે,+

તે યાદ રાખે છે કે આપણે તો ધૂળ છીએ.+

૧૫ માણસના દિવસો ઘાસના જેવા છે.+

તે ખેતરનાં ફૂલોની જેમ ખીલી ઊઠે છે.+

૧૬ પણ પવન ફૂંકાય ત્યારે, એનો નાશ થાય છે,

જાણે એ ત્યાં હતું જ નહિ.

૧૭ પણ યહોવાનો ડર રાખનારાઓ પર+

તેમનો અતૂટ પ્રેમ યુગોના યુગો સુધી રહે છે.

તેમની સચ્ચાઈ તેઓના દીકરાઓના દીકરાઓ સાથે રહે છે.+

૧૮ તેઓ સાથે પણ રહે છે, જેઓ તેમનો કરાર પાળે છે+

અને જેઓ તેમના આદેશો પાળવામાં કાળજી રાખે છે.

૧૯ યહોવાએ પોતાનું રાજ્યાસન સ્વર્ગમાં સ્થાપન કર્યું છે.+

બધા પર રાજ કરવાનો અધિકાર તેમનો છે.+

૨૦ હે શૂરવીરો, બધા સ્વર્ગદૂતો,+ યહોવાની સ્તુતિ કરો!

તમે તેમનું કહેવું સાંભળો છો અને તેમની આજ્ઞાઓ પાળો છો.+

૨૧ તેમની ઇચ્છા પૂરી કરનારા તેમના સેવકો,+

તેમનાં બધાં સૈન્યો, યહોવાની સ્તુતિ કરો!+

૨૨ હે સૃષ્ટિ, યહોવા રાજ કરે છે*

એ બધી જગ્યાઓમાં તેમની સ્તુતિ કર!

મારું રોમેરોમ યહોવાનો જયજયકાર કરે!

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો