વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ શમુએલ ૧૫:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ શમુએલે કહ્યું: “શું યહોવાને અગ્‍નિ-અર્પણો અને બલિદાનો* ગમે છે+ કે યહોવાની આજ્ઞાઓ પાળીએ એ ગમે છે? બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે+ અને ઘેટાંની ચરબી+ ચઢાવવા કરતાં તેમની વાત માનવી વધારે મહત્ત્વનું છે.

  • ગીતશાસ્ત્ર ૪૦:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ તમે બલિદાન અને અર્પણની ઝંખના રાખી નહિ,*+

      પણ તમે મારા કાન ઉઘાડ્યા, જેથી હું સાંભળું.+

      તમે અગ્‍નિ-અર્પણો અને પાપ-અર્પણો* માંગ્યાં નહિ.+

  • હોશિયા ૬:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ હું બલિદાનોથી નહિ, પણ દયાથી* ખુશ થાઉં છું,

      અગ્‍નિ-અર્પણોથી* નહિ, પણ તમે ઈશ્વર વિશે શીખો એનાથી ખુશ થાઉં છું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો