વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૩૭:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ સર્વશક્તિમાનને સમજવા આપણા ગજા બહારની વાત છે;+

      તે અતિ પરાક્રમી છે,+

      તે ન્યાય ઊંધો વાળતા નથી+ અને પોતાનાં નેક ધોરણો* નજરઅંદાજ કરતા નથી.+

  • ગીતશાસ્ત્ર ૨૧:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ હે યહોવા, ઊઠો, તમારી તાકાતનો પરચો દેખાડો.

      તમારી શક્તિનો અમે જયજયકાર કરીશું.*

  • ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦-૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ હે યહોવા, તમારાં બધાં કામો તમારો મહિમા ગાશે+

      અને તમારા વફાદાર ભક્તો તમારી સ્તુતિ કરશે.+

      כ [કાફ]

      ૧૧ તેઓ તમારા રાજનું ગૌરવ જાહેર કરશે+

      અને તમારી શક્તિ વિશે જણાવશે,+

      ל [લામેદ]

      ૧૨ જેથી લોકો તમારાં પરાક્રમી કામો વિશે,+

      તમારા રાજના વૈભવ અને પ્રતાપ વિશે જાણે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો