ગીતશાસ્ત્ર ૧૦૩:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ યહોવાએ પોતાનું રાજ્યાસન સ્વર્ગમાં સ્થાપન કર્યું છે.+ બધા પર રાજ કરવાનો અધિકાર તેમનો છે.+