ગીતશાસ્ત્ર ૧૬:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હું યહોવાને કાયમ મારી નજર સામે રાખું છું.+ તે મારા જમણે હાથે હોવાથી હું હંમેશાં અડગ રહીશ.+ નીતિવચનો ૧૦:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ નેક માણસ કાયમ ટકી રહેશે,*+પણ દુષ્ટ માણસ પૃથ્વી પર કાયમ ટકશે નહિ.+