-
ગીતશાસ્ત્ર ૧૦૭:૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ તે તોફાનને શાંત પાડે છે
અને દરિયાનાં મોજાં શમી જાય છે.+
-
-
યશાયા ૫૭:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ “પણ દુષ્ટ લોકો તોફાની સાગર જેવા છે, જે શાંત રહી શકતો નથી.
એના પાણી દરિયાઈ વનસ્પતિ અને કાદવ ઉછાળતાં રહે છે.
-