ગીતશાસ્ત્ર ૧૩૮:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ યહોવા મારા માટે પોતાના બધા હેતુઓ પૂરા કરશે. હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+ તમારા હાથનાં કામોનો ત્યાગ કરશો નહિ.+
૮ યહોવા મારા માટે પોતાના બધા હેતુઓ પૂરા કરશે. હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+ તમારા હાથનાં કામોનો ત્યાગ કરશો નહિ.+