વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩૨:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ પછી લોકોને થયું કે મૂસાને પર્વત પરથી નીચે આવતા બહુ વાર લાગી રહી છે.+ તેથી, તેઓએ હારુન પાસે જઈને કહ્યું: “ચાલ, હવે અમારા માટે એક દેવ બનાવ, જે અમને દોરે.+ કેમ કે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર મૂસાનું શું થયું છે, એ અમે જાણતા નથી.”

  • પુનર્નિયમ ૩૨:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ યશુરૂન* તાજો-માજો થયો ત્યારે, તેણે બંડ પોકાર્યું અને લાત મારી.

      તને ચરબીના થર જામ્યા છે, તું તગડો થયો છે, તું ફૂલી ગયો છે.+

      એટલે તે પોતાને બનાવનાર ઈશ્વરને ભૂલી ગયો+

      અને તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો