૬ તેણે તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે કૂદકો માર. કેમ કે એમ લખેલું છે કે ‘તે પોતાના દૂતોને તારા માટે હુકમ કરશે’ અને ‘તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.’”+
૧૦ કેમ કે એમ લખેલું છે કે ‘તે પોતાના દૂતોને તારા માટે હુકમ કરશે કે તારું રક્ષણ કરે’ ૧૧ અને ‘તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.’”+