ગીતશાસ્ત્ર ૯૧:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તે પોતાના દૂતોને+ તારા માટે હુકમ કરશે કેતારા સર્વ માર્ગોમાં તેઓ તારું રક્ષણ કરે.+ ૧૨ તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે,+જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.+
૧૧ તે પોતાના દૂતોને+ તારા માટે હુકમ કરશે કેતારા સર્વ માર્ગોમાં તેઓ તારું રક્ષણ કરે.+ ૧૨ તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે,+જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.+