વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અયૂબ ૨૬:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ જો! આ બધાં કામો તો માત્ર એક ઝલક છે;+

      આપણે તો ફક્ત એ કામોનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ!

      તો પછી, તેમની ભયાનક ગર્જનાને કોણ સમજી શકે?”+

  • અયૂબ ૪૨:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ તમે કહ્યું હતું, ‘આ કોણ છે, જે અક્કલ વગર મારી સલાહને મારી-મચકોડીને જણાવે છે?’+

      એ તો હું બોલ્યો હતો, હું કંઈ પણ સમજ્યા વગર બોલ્યો હતો.

      એ બધી અદ્‍ભુત વાતો વિશે બોલ્યો હતો, જેના વિશે મને કંઈ ખબર નથી.+

  • ગીતશાસ્ત્ર ૪૦:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ હે યહોવા અમારા ભગવાન,

      અમારા માટે તમે કરેલાં મહાન કામો

      અને તમારા વિચારો કેટલાં બધાં છે!+

      તમારી તોલે આવે એવું કોઈ નથી.+

      એ બધાં જણાવવા બેસું તો

      એ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!+

  • રોમનો ૧૧:૩૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ ઈશ્વરના આશીર્વાદ અને બુદ્ધિ અને જ્ઞાનનો કોઈ પાર નથી! તેમના ન્યાયચુકાદા કોણ જાણી શકે? તેમના માર્ગો કોણ સમજી શકે?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો