ગીતશાસ્ત્ર ૧૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે.+ ગગન* તેમના હાથનાં કામો જણાવે છે.+ ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ હે યહોવા, તમારાં કામો અગણિત છે!+ એ બધાંનું સર્જન તમે કેટલી સમજદારીથી કર્યું છે!+ તમારી રચનાથી આખી પૃથ્વી ભરપૂર છે. ગીતશાસ્ત્ર ૧૧૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યહોવાનાં કામો મહાન છે.+ ד [દાલેથ] જેઓને એ ગમે છે તેઓ બધા એનાં પર મનન કરે છે.+ પ્રકટીકરણ ૧૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+
૨૪ હે યહોવા, તમારાં કામો અગણિત છે!+ એ બધાંનું સર્જન તમે કેટલી સમજદારીથી કર્યું છે!+ તમારી રચનાથી આખી પૃથ્વી ભરપૂર છે.
૩ તેઓ ઈશ્વરના દાસ મૂસાનું ગીત+ અને ઘેટાનું ગીત+ ગાતા હતા: “હે સર્વશક્તિમાન+ યહોવા* ઈશ્વર, તમારાં કાર્યો મહાન અને અદ્ભુત છે.+ હે સનાતન યુગોના રાજા,+ તમારા માર્ગો ખરા અને સત્ય છે.+