ગીતશાસ્ત્ર ૩૭:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ યહોવા પર આશા રાખ અને તેમના માર્ગે ચાલ. તે તને ઊંચો કરશે અને તું ધરતીનો વારસો મેળવશે. દુષ્ટોનો વિનાશ થશે+ ત્યારે, તું પોતે એ જોશે.+
૩૪ યહોવા પર આશા રાખ અને તેમના માર્ગે ચાલ. તે તને ઊંચો કરશે અને તું ધરતીનો વારસો મેળવશે. દુષ્ટોનો વિનાશ થશે+ ત્યારે, તું પોતે એ જોશે.+