વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૧૫:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ એ દેશમાં ગરીબો તો હંમેશાં રહેવાના.+ એટલે, હું તમને આજ્ઞા આપું છું, ‘તમે તમારા દેશમાં ગરીબને અને મુશ્કેલીમાં આવી પડેલા ભાઈને ઉદાર બની, ખુલ્લા હાથે મદદ કરો.’+

  • અયૂબ ૩૧:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ જો મેં ગરીબની ઇચ્છા પૂરી કરી ન હોય,+

      અથવા વિધવાની આંખો નિરાશ કરી હોય;+

  • અયૂબ ૩૧:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ તો મારો હાથ મારા ખભામાંથી છૂટો પડી જાય,

      અને મારો હાથ કોણીએથી ભાંગી જાય.

  • ગીતશાસ્ત્ર ૧૧૨:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ તેણે ઉદાર હાથે વહેંચી આપ્યું છે. તેણે ગરીબને આપ્યું છે.+

      צ [સાદે]

      તેનાં નેક કામો કાયમ રહે છે.+

      ק [કોફ]

      તેનું બળ વધશે* અને તે ગૌરવ મેળવશે.

  • નીતિવચનો ૧૯:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે,+

      તે એવા માણસને તેના કામનું ઇનામ આપશે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો