વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૪:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ “જ્યારે તમે ખેતરમાં કાપણી કરો અને પૂળો ખેતરમાં ભૂલી જાઓ, ત્યારે એ પૂળો લેવા પાછા ન જાઓ. એને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો,+ જેથી તમારા ઈશ્વર યહોવા તમારાં સર્વ કામો પર તમને આશીર્વાદ આપે.+

  • ગીતશાસ્ત્ર ૧૪૫:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ સર્વની આંખો તમારા તરફ મીટ માંડે છે,

      તમે તેઓને યોગ્ય સમયે ખોરાક પૂરો પાડો છો.+

  • નીતિવચનો ૧૦:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ યહોવા નેક* માણસને કદી ભૂખે મરવા નહિ દે,+

      પણ તે દુષ્ટની લાલસાને ધૂળમાં મેળવી દેશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો