એસ્તેર ૫:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હામાને તેઓ આગળ પોતાની માલ-મિલકત અને પોતાના ઘણા દીકરાઓ+ વિશે બડાઈ હાંકી. રાજાએ કઈ રીતે તેને ઊંચો હોદ્દો આપ્યો તથા બીજા રાજ્યપાલો અને અમલદારો કરતાં વધારે માન-મોભો આપ્યો એની પણ ડંફાસ મારી.+ અયૂબ ૨૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ દુષ્ટો કેમ લાંબું જીવે છે+ અને ઘડપણ જુએ છે? તેઓ કેમ અમીર* બને છે?+
૧૧ હામાને તેઓ આગળ પોતાની માલ-મિલકત અને પોતાના ઘણા દીકરાઓ+ વિશે બડાઈ હાંકી. રાજાએ કઈ રીતે તેને ઊંચો હોદ્દો આપ્યો તથા બીજા રાજ્યપાલો અને અમલદારો કરતાં વધારે માન-મોભો આપ્યો એની પણ ડંફાસ મારી.+