ગણના ૧૪:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ ‘યહોવા, જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર,+ ભૂલો અને અપરાધોને માફ કરનાર, પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર; પિતાનાં પાપોની સજા દીકરાઓ પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.’+ ગીતશાસ્ત્ર ૨૫:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હે યહોવા, મારી યુવાનીનાં પાપ અને ભૂલો તમે યાદ ન રાખો. પણ તમારા અતૂટ પ્રેમ+ અને તમારી ભલાઈને+ લીધે મને યાદ રાખો. ગીતશાસ્ત્ર ૪૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મેં કહ્યું: “હે યહોવા, મારા પર કૃપા કરો.+ મને સાજો કરો,+ કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”+
૧૮ ‘યહોવા, જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર,+ ભૂલો અને અપરાધોને માફ કરનાર, પણ દુષ્ટોને સજા કર્યા વગર ન છોડનાર; પિતાનાં પાપોની સજા દીકરાઓ પર અને ત્રીજી ચોથી પેઢી પર લાવનાર ઈશ્વર.’+
૭ હે યહોવા, મારી યુવાનીનાં પાપ અને ભૂલો તમે યાદ ન રાખો. પણ તમારા અતૂટ પ્રેમ+ અને તમારી ભલાઈને+ લીધે મને યાદ રાખો.