ગીતશાસ્ત્ર ૫૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ હે ભગવાન, તમારા અતૂટ પ્રેમને* લીધે મારા પર કૃપા બતાવો.+ તમારી અપાર દયાને લીધે મારાં પાપ ભૂંસી નાખો.+
૫૧ હે ભગવાન, તમારા અતૂટ પ્રેમને* લીધે મારા પર કૃપા બતાવો.+ તમારી અપાર દયાને લીધે મારાં પાપ ભૂંસી નાખો.+