વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ જેમ પિતા પોતાના દીકરાઓને દયા બતાવે,

      તેમ યહોવાએ પોતાનો ડર રાખનારાઓને દયા બતાવી છે.+

  • નીતિવચનો ૨૮:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ જે પોતાના અપરાધ છુપાવે છે, તે સફળ નહિ થાય,+

      પણ જે એને કબૂલ કરે છે અને છોડી દે છે, તેને દયા બતાવવામાં આવશે.+

  • યશાયા ૪૩:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ હું, હા, હું મારા નામ માટે+ તારા ગુનાઓ* ભૂંસી નાખું છું.+

      તારાં પાપ હું યાદ રાખીશ નહિ.+

  • યશાયા ૪૪:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ હું તમારા અપરાધો ભૂંસી નાખીશ, જાણે વાદળથી ઢાંકી દઈશ.+

      તમારાં પાપ જાણે કાળા વાદળ પાછળ સંતાડી દઈશ.

      મારી પાસે પાછા આવો, કેમ કે હું તમને છોડાવીશ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો