ગીતશાસ્ત્ર ૩૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ આખરે મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી. મેં મારી ભૂલ છુપાવી નહિ.+ મેં કહ્યું: “હું યહોવા આગળ મારા અપરાધો કબૂલ કરીશ.”+ તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં.+ (સેલાહ) ગીતશાસ્ત્ર ૪૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ મને ઘેરી વળેલી તકલીફોનો કોઈ પાર નથી.+ મને અપરાધોની માયાજાળમાંથી નીકળવાનો કોઈ માર્ગ જડતો નથી.+ એ મારા માથાના વાળથી પણ અનેક ગણા વધારે છે,હું હિંમત હારી બેઠો છું.
૫ આખરે મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી. મેં મારી ભૂલ છુપાવી નહિ.+ મેં કહ્યું: “હું યહોવા આગળ મારા અપરાધો કબૂલ કરીશ.”+ તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં.+ (સેલાહ)
૧૨ મને ઘેરી વળેલી તકલીફોનો કોઈ પાર નથી.+ મને અપરાધોની માયાજાળમાંથી નીકળવાનો કોઈ માર્ગ જડતો નથી.+ એ મારા માથાના વાળથી પણ અનેક ગણા વધારે છે,હું હિંમત હારી બેઠો છું.