વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૬:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ હે યહોવા, કૃપા* કરો, કેમ કે હું કમજોર થઈ ગયો છું.

      હે યહોવા, મને સાજો કરો,+ કેમ કે મારાં હાડકાં થરથર કાંપે છે.

  • ગીતશાસ્ત્ર ૩૮:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ તમારા કોપને લીધે મારું આખું શરીર બીમાર થઈ ગયું છે.

      મારા પાપને લીધે મારાં હાડકાંમાં જરાય શાંતિ નથી.+

  • યશાયા ૫૭:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ જે ઈશ્વર ઊંચાણમાં રહે છે, જે સદા જીવતા રહે છે+

      અને જેમનું નામ પવિત્ર છે,+ તે કહે છે:

      “હું ઊંચાણમાં અને પવિત્ર જગ્યામાં રહું છું.+

      હું કચડાયેલા અને નિરાશ* લોકો સાથે પણ રહું છું.

      હું નિરાશ લોકોને ઉત્તેજન આપું છું

      અને કચડાયેલા લોકોનાં દિલ તાજગીથી ભરી દઉં છું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો