ગીતશાસ્ત્ર ૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હે યહોવા, કૃપા* કરો, કેમ કે હું કમજોર થઈ ગયો છું. હે યહોવા, મને સાજો કરો,+ કેમ કે મારાં હાડકાં થરથર કાંપે છે. ગીતશાસ્ત્ર ૪૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મેં કહ્યું: “હે યહોવા, મારા પર કૃપા કરો.+ મને સાજો કરો,+ કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”+ ગીતશાસ્ત્ર ૫૧:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ મને ખુશી અને હર્ષનો પોકાર સાંભળવા દો,જેથી તમે ભાંગેલાં હાડકાં સાજાં થાય.*+
૨ હે યહોવા, કૃપા* કરો, કેમ કે હું કમજોર થઈ ગયો છું. હે યહોવા, મને સાજો કરો,+ કેમ કે મારાં હાડકાં થરથર કાંપે છે.