૧ તિમોથી ૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હકીકતમાં, પોતાની પાસે જે કંઈ છે એમાં સંતોષ માનીને ઈશ્વરની ભક્તિ કરીએ તો, એનાથી ઘણા લાભ થાય છે.+