નીતિવચનો ૮:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ મારી પાસે સારી સલાહ અને ડહાપણ* છે,+મારી પાસે સમજણ+ અને તાકાત છે.+ નીતિવચનો ૨૧:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ બુદ્ધિશાળી માણસ શૂરવીરોના શહેરને જીતી લે છે* અને જે તાકાત પર તેઓ ભરોસો રાખતા હતા, એને તોડી પાડે છે.+
૨૨ બુદ્ધિશાળી માણસ શૂરવીરોના શહેરને જીતી લે છે* અને જે તાકાત પર તેઓ ભરોસો રાખતા હતા, એને તોડી પાડે છે.+