ગીતશાસ્ત્ર ૫૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મારાં પાપમાંથી મને શુદ્ધ કરો,* જેથી હું પવિત્ર થાઉં;+મને નવડાવો, જેથી હું હિમથી પણ સફેદ થાઉં.+ યશાયા ૪૪:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ હું તમારા અપરાધો ભૂંસી નાખીશ, જાણે વાદળથી ઢાંકી દઈશ.+ તમારાં પાપ જાણે કાળા વાદળ પાછળ સંતાડી દઈશ. મારી પાસે પાછા આવો, કેમ કે હું તમને છોડાવીશ.+ મીખાહ ૭:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ તમે અમને ફરી દયા બતાવશો,+ અમારી ભૂલોને પગ નીચે ખૂંદી નાખશો.* તમે અમારાં પાપોને સમુદ્રના ઊંડાણમાં નાખી દેશો.+
૨૨ હું તમારા અપરાધો ભૂંસી નાખીશ, જાણે વાદળથી ઢાંકી દઈશ.+ તમારાં પાપ જાણે કાળા વાદળ પાછળ સંતાડી દઈશ. મારી પાસે પાછા આવો, કેમ કે હું તમને છોડાવીશ.+
૧૯ તમે અમને ફરી દયા બતાવશો,+ અમારી ભૂલોને પગ નીચે ખૂંદી નાખશો.* તમે અમારાં પાપોને સમુદ્રના ઊંડાણમાં નાખી દેશો.+