વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૧૪:૩, ૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ યાજક છાવણીની બહાર જાય અને રક્તપિત્ત થયેલા માણસને તપાસે. જો તેનો રક્તપિત્ત મટી ગયો હોય, ૪ તો યાજક તેને શુદ્ધ થવા બે શુદ્ધ જીવતાં પક્ષી, દેવદારનું લાકડું, લાલ કપડું અને મરવો છોડની* ડાળી લાવવાની આજ્ઞા કરે.+

  • હિબ્રૂઓ ૯:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ બકરા અને આખલાના* લોહીથી+ અને અશુદ્ધ લોકો પર નાખવામાં આવતી ગાયની* રાખથી તેઓનું શરીર શુદ્ધ થતું હતું.+ ૧૪ પણ એના કરતાં ખ્રિસ્તનું લોહી વધારે મૂલ્યવાન છે.+ હંમેશાં ટકનારી પવિત્ર શક્તિની મદદથી ખ્રિસ્તે પોતાને કલંક વગરના બલિદાન તરીકે ઈશ્વરને અર્પી દીધા. તેમનું લોહી આપણું અંતઃકરણ શુદ્ધ કરે છે+ અને હવે આપણે નકામાં કામો કરતા નથી. આમ, આપણે જીવંત ઈશ્વરની પવિત્ર સેવા કરી શકીએ છીએ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો