ગીતશાસ્ત્ર ૯૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯૭ યહોવા રાજા બન્યા છે!+ પૃથ્વી ખુશી મનાવો+અને ટાપુઓ આનંદ કરો.+ પ્રકટીકરણ ૧૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તેઓએ કહ્યું: “હે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,* જે હતા અને જે છે,+ અમે તમારો આભાર માનીએ છીએ. તમે તમારી મહાન શક્તિનો ઉપયોગ કર્યો છે. તમે રાજા તરીકે રાજ કરવાનું શરૂ કર્યું છે.+
૧૭ તેઓએ કહ્યું: “હે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,* જે હતા અને જે છે,+ અમે તમારો આભાર માનીએ છીએ. તમે તમારી મહાન શક્તિનો ઉપયોગ કર્યો છે. તમે રાજા તરીકે રાજ કરવાનું શરૂ કર્યું છે.+