૫ તમે જાણો છો અને પૂરી રીતે સમજો છો કે કોઈ વ્યભિચારી+ કે અશુદ્ધ કે લોભી માણસ+ જે મૂર્તિપૂજક જેવો છે, તેને ખ્રિસ્તના અને ઈશ્વરના રાજ્યમાં કોઈ વારસો મળશે નહિ.+
૬ ધ્યાન રાખો, કોઈ તમને નકામી વાતોથી છેતરી ન જાય. એવી વાતોને લીધે ઈશ્વરનો ક્રોધ આજ્ઞા ન માનનારા લોકો પર આવી રહ્યો છે.