-
યોહાન ૧:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તે પોતાના ઘરે આવ્યો, પણ તેના પોતાના લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ.
-
-
યોહાન ૩:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ હું તને સાચે જ કહું છું કે અમે જે જાણીએ છીએ એ કહીએ છીએ અને અમે જે જોયું છે એની સાક્ષી આપીએ છીએ. પણ તમે લોકો અમારી સાક્ષી સ્વીકારતા નથી.
-